શોધખોળ કરો

Google Play સ્ટૉરની થશે છુટ્ટી, ફોન-પે એ એન્ડ્રોઇ યૂઝર્સ માટે શરૂ કર્યુ ઇન્ડસ એપ સ્ટૉર

છેલ્લા કેટલાય ગૂગલ અને એપલ પર પોતાની એપ્સને પ્રમૉટ કરવાનો લાગી રહ્યો હતો, સાથે જ બીજી એપ્સનું કહેવું હતુ કે આ બન્ને એપ સ્ટૉર માત્ર પોતની જ એપ્સને પ્રમૉટ કરવાનું કામ કરે છે.

PhonePe : ગૂગલ અને એપલ એપ સ્ટૉરના એકાધિકારને ખતમ કરવા માટે PhonePe એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ઇન્ડસ એપ સ્ટૉર લૉન્ચ કરવા જઈ રહ્યું છે. PhonePe અનુસાર, હાલમાં ઇન્ડસ એપ સ્ટૉર યૂઝર્સ માટે મફત હશે અને Android યૂઝર્સ આમાં અવેલેબલ તમામ કન્ટેન્ટનો ઉપયોગ કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય ગૂગલ અને એપલ પર પોતાની એપ્સને પ્રમૉટ કરવાનો લાગી રહ્યો હતો, સાથે જ બીજી એપ્સનું કહેવું હતુ કે આ બન્ને એપ સ્ટૉર માત્ર પોતની જ એપ્સને પ્રમૉટ કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં PhonePe દ્વારા લેવામાં આવેલ આ પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જાણો શું છે PhonePe નુ Indus App Store, ને કઇ રીતે કરશે કામ...

ઇન્ડસ એપ સ્ટૉરની કેટલી હશે ફી ?
PhonePe અનુસાર, હાલમાં ઇન્ડસ એપને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે ફ્રી રાખવામાં આવશે અને કંપની આગામી એક વર્ષ સુધી તેના પર કોઈ ફી વસૂલવાની નથી. એક વર્ષ પછી, યૂઝર્સ નજીવી ફી ચૂકવીને ઇન્ડસ એપનો ઉપયોગ કરી શકશે.

ઇન્ડસ એપ સ્ટૉર એપ્લિકેશનમાં ચૂકવણી માટે ડેવલપર્સ પાસેથી કોઈપણ પ્લેટફોર્મ ફી અથવા કમિશન લેશે નહીં. ડેવલપર્સ તેમની એપ્સમાં તેમની પસંદગીના કોઈપણ પેમેન્ટ ગેટવેને એકીકૃત કરવા માટે મુક્ત હશે. આ Google અને Apple ના એપ સ્ટોર્સથી વિપરીત છે, જે ઇન-એપ ખરીદીઓ માટે 30% કમિશન લે છે. જેના કારણે ગૂગલ અને એપલ એપ સ્ટોરને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

ભારતમાં 2026 સુધી હશે આટલા સ્માર્ટફોન યૂઝર્સ - 
એક રિપોર્ટ અનુસાર, ભારતમાં 2026 સુધીમાં 1 અબજ સ્માર્ટફોન યૂઝર્સ હશે, જેમાંથી સૌથી વધુ યૂઝર્સ એન્ડ્રોઇડ ફોનના હશે. આવામાં PhonePe તેની ઇન્ડસ એપને 12 ભારતીય ભાષાઓમાં લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. PhonePe અનુસાર, Indus પાસે એપ સ્ટૉરમાં નવી એપ્સને બહેતર વિઝિબિલિટી તેમજ સર્ચ-ફ્રેન્ડલી બનાવવા માટે 'લૉન્ચ પેડ' નામનો એક સમર્પિત વિભાગ હશે. આ પ્લેટફોર્મ ભારતમાં સ્થિત સમર્પિત રાઉન્ડ-ધ-ક્લૉક ગ્રાહક સપોર્ટ ટીમ અને 12 ભારતીય ભાષાઓમાં તમારી એપ્લિકેશનને સૂચિબદ્ધ કરવાનો વિકલ્પ સહિત મોટાભાગના Android ડેવલપર્સ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો સામનો કરવા માટે સંખ્યાબંધ ડેવલપિંગ ટૂલ્સ અને સુવિધાઓ પણ પ્રદાન કરશે, અંગ્રેજી ઉપરાંતનો પણ આમાં સમાવેશ થાય છે.

ટોપ સ્ટોરી

Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Googleના નવા Live AI ફીચર્સની એન્ટ્રી! હવે બોલીને થઈ જશે તમામ કામ, જાણો કેવી રીતે
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
OnePlus Nord CE 6 પર મોટો પ્રાઇસ ડ્રોપ, અહીં મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ
Meta નું નવું AI સાંભળશે 5 ભારતીય ભાષાઓ, Muse લોન્ચ થયું 
Meta નું નવું AI સાંભળશે 5 ભારતીય ભાષાઓ, Muse લોન્ચ થયું 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
Embed widget