શોધખોળ કરો

Samsung Galaxy સ્માર્ટફોનમાંથી Samsung Pay ને આ રીતે કરો ડિસેબલ કે રિમૂવ

જો તમે ગેલેક્સી સ્માર્ટફોન યૂઝ કરી રહ્યાં છો, તો આ એપને બંધ કરવી કે અનઇન્સ્ટૉલ કરવામા તમારી મદદ કરવા માટે અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ કરી આપી છે. 

Samsung Galaxy Pay: આજકાલ મોટાભાગના સ્માર્ટફોનમાં કેટલીય એપ્સ એવી હોય છે જે પ્રી-ઇન્સ્ટૉલ્ડ આવે છે, અને કેટલાય લોકો આવી એપ્સને યૂઝ નથી કરતા, કંપનીનો ઉદેશ્ય યૂઝર્સના એક્સપીરિયન્સને બનાવવા માટે આવી એપ્સ આપવાનો હોય છે, જ્યારે યૂઝર્સ આવી એપ્સને વધૂ યૂઝ નથી કરતા અને તે તેના માટે બેકાર સાબિત થાય છે, આવી જ એપ છે સેમસંગ પે. સેમસંગ પેનો યૂઝ જો તમે ના કરતા હોય તો તેને તમે આસાનીથી તમારા ફોનમાંથી રિમૂવ કરી ડિસેબલ કરી શકો છો. 

જો તમે ગેલેક્સી સ્માર્ટફોન યૂઝ કરી રહ્યાં છો, તો આ એપને બંધ કરવી કે અનઇન્સ્ટૉલ કરવામા તમારી મદદ કરવા માટે અહીં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઇડ કરી આપી છે. 

ગેલેક્સી ફોન પર સેમસંગ પેને બંધ કરવા માટે  - 

પોતાના સ્માર્ટફોનમાં સેમસંગ પે એપ ઓપન કરો. 
પોતાની સ્ક્રીનના ઉપર ડાબા ખુણામાં ઉપલબ્ધ ત્રણ લાઇન મેનૂ આઇકૉન પર ટેપ કરો. 
સેટિંગ ટેબલ જાઓ.
યૂઝ ફેવરેટ કાર્ડ્સ ઓપ્શન પર ટેપ કરો.
લૉક સ્ક્રીન, હૉમ સ્ક્રીન અને સ્કર્ીન ઓફ માટે ટૉગલ ઓફ કરો.

જ્યારે સેમસંગ પે બંધ થઇ જાય છે, તો તેનો ઉપયોગ ત્યારે કરવામાં આવી શકે છે,અને આની સાથે પેમેન્ટ ટર્મિનલ પર ટેપ કરો છો, જોકે, સેમસંગ ફોન સેમસંગને અનઇન્સ્ટૉલ કરવા અને પુરેપુરી રીતે છૂટકારો મેળવવામાં મદદ કરે છે, અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે આને કઇ રીતે પોતાના ફોનમાં થી હટાવી શકો છો. 

પોતાના ગેલેક્સી ફોનમાંથીા સેમસંગ પેને હટાવવા માટે -

પોતાની એપ ડ્રૉઅર પર જાઓ, સેમસંગ પે આઇકૉનને ત્યાં સુધી દબાવી રાખો જ્યાં સુધી એક મેન્યૂ દેખાય ના.
અનઇન્સ્ટૉલ ઓપ્શન પર ટેપ કરો.
આ નક્કી કરવા માટે ઓકે બટન પર દબાવો કે તમે આ એપને અનઇન્સ્ટૉલ કરવા માંગો છો.

Jobs In Samsung: છટણીના સમયમાં સેમસંગ ઇન્ડિયા ટૂંક સમયમાં કરશે બમ્પર ભરતી, 1000 એન્જિનિયરોને આપશે નોકરી

obs In Samsung: એવા સમયે જ્યારે મોટી ટેક કંપનીઓ વિશ્વભરમાં હજારો કર્મચારીઓની છટણી કરી રહી છે, સેમસંગે બુધવારે જણાવ્યું હતું કે તે ભારતમાં તેની R&D સંસ્થાઓમાં અત્યાધુનિક તકનીકો પર કામ કરવા માટે IIT અને ટોચની એન્જિનિયરિંગ સંસ્થાઓમાંથી લગભગ 1,000 એન્જિનિયરોની (Jobs In Samsung) ભરતી કરશે. નવા કર્મચારીઓ આવતા વર્ષે સેમસંગ આરએન્ડડી ઇન્સ્ટિટ્યૂટ-બેંગ્લોર (એસઆરઆઈ-બી), સેમસંગ આરએન્ડડી ઇન્સ્ટિટ્યૂટ-નોઇડા, સેમસંગ આરએન્ડડી ઇન્સ્ટિટ્યૂટ-દિલ્હી અને સેમસંગ સેમિકન્ડક્ટર ઇન્ડિયા રિસર્ચમાં બેંગલુરુમાં જોડાશે.

2023માં યુવા એન્જિનિયરો કંપનીમાં જોડાશે

આ યુવા ઇજનેરો 2023 માં કંપનીમાં જોડાશે અને તેની બેંગલુરુ, નોઇડા, દિલ્હી અને સેમસંગ સેમિકન્ડક્ટર ઇન્ડિયા રિસર્ચમાં બેંગલુરુમાં R&D સંસ્થાઓમાં નેક્સ્ટ જનરેશન ટેક્નોલોજી પર કામ કરશે. નવા કર્મચારીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ઈમેજ પ્રોસેસિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), કનેક્ટિવિટી, ક્લાઉડ, બિગ ડેટા, બિઝનેસ ઈન્ટેલિજન્સ, પ્રિડિક્ટિવ એનાલિસિસ, સિસ્ટમ-ઓન-એ-ચિપ (SoC) જેવી નવી યુગની તકનીકો પર કામ કરશે.

ટોપ સ્ટોરી

iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?
iPhone 18 Pro લોન્ચ થતા જ iPhone 17 મોડલ થયા મોંઘા, જાણો કેટલી વધી ગઈ કિંમત?
4 વર્ષના ડેટાથી સમજો, ભારતમાં કેટલામાં મળશે iPhone 18 Pro Max?
4 વર્ષના ડેટાથી સમજો, ભારતમાં કેટલામાં મળશે iPhone 18 Pro Max?
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે બજારમાં ઉતાર્યો પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન 'iPhone Duo', જાણો તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ
એપલે લોન્ચ કર્યા iPhone 18 Pro અને Pro Max, કેમેરા અને ફીચર્સ જોઈ ચોંકી જશો, જાણો કિંમત અને તમામ ફીચર્સ

વિડિઓઝ

માંગરોળમાં હડકાયા કૂતરાનો આતંક, નાના બાળકો સહિત 10 થી 12 લોકોને બચકાં ભર્યા
Gandhinagar | કુડાસણમાં દુર્ઘટના, બાંધકામ સાઈટ પર લોખંડનું સ્ટ્રક્ચર ધરાશાયી, 13 લોકો ઈજાગ્રસ્ત
Hun To Bolish | હું તો બોલીશ | કરોડોના ભાજી મૂળા
Hun To Bolish | હું તો બોલીશ | વિના મેન્ડેટ સહકારમાં ઉદ્ધાર
Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર, સાવરકુંડલા-ખાંભા ગીરમાં વરસ્યો વરસાદ
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
કાચા તેલની કિંમતમાં મોટો વધારો , $105 પ્રતિ બેરલ પહોંચી કિંમત 
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર, હવામાન વિભાગે આ 9 જિલ્લા માટે કર્યું યલો એલર્ટ જાહેર
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
418 KM રેંજ અને કિલર લૂક, ભારતમાં Creta અને Harrier EV ને ટક્કર આપશે ચીનની ઈલેક્ટ્રિક SUV
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જમા કરો 3 લાખ, દર વર્ષે મળશે 22,200 રુપિયા
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
ધાનેરા APMCમાં ભાજપના દિગ્ગજોની ભૂંડી હાર તો ધોળકામાં કોંગ્રેસનો વિજય, જાણો જુનાગઢ-ઈડરનું પરિણામ
8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં કોના પગારમાં થશે સૌથી મોટો વધારો, અહીં સમજો ગણિત 
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપમાં ઈસ્ટ ઝોને રચ્યો ઈતિહાસ, સાઉથ ઝોનને હરાવીને 13 વર્ષ પછી જીતી દુલીપ ટ્રોફી
Embed widget