શોધખોળ કરો

WhatsAppને ટક્કર આપવા Telegram લાવ્યું જબરજસ્ત ફિચર્સ, જાણો યુઝર્સને કેવી રીતે થશે ફાયદો

Telegramની પોતાની એપમાં ઓટો ડિલીટ, હોમ વિજેટ્સ અને ગ્રુપમાં અનલિમિટેડ મેમ્બર્સ એન્ડ કરવા જેવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. ટેલિગ્રામે Android અને iOS બંને યુઝર્સ માટે આ સુવિધાઓને અપડેટ કરી દીધી છે.

WhatsAppની નવી પ્રાઈવસી પોલિસના વિરોધનો ફાયદો અન્ય મેસેજિંગ એપને મળી રહ્યો છે. ટેલીગ્રામને ગત મહિને 6.3 લોકોએ ડાઉનલોડ કર્યું છે. ત્યારે ટેલીગ્રામ યૂઝર્સ માટે અનેક નવા ફીચર્સ એડ ઓન કર્યા છે. Telegramની પોતાની એપમાં ઓટો ડિલીટ, હોમ વિજેટ્સ અને ગ્રુપમાં અનલિમિટેડ મેમ્બર્સ એન્ડ કરવા જેવા ફિચર્સ સામેલ કરવામાં આવ્યા છે. ટેલિગ્રામે Android અને iOS બંને યુઝર્સ માટે આ સુવિધાઓને અપડેટ કરી દીધી છે. ઓટો ડિલીટ મેસેજ ફીચર વ્હોટ્સએપના disappearing મેસેજની જેમ છે. હવે ટેલિગ્રામ યૂઝર્સ પણ સેન્ડ કરેલા મેસેજને ખૂબ જ સરળતાથી delete કરી શકશે. તેના માટે યૂઝર્સે ટાઈમર સેટ કરવું પડશે જે 24 કલાક કે 7 કલાક સુધીમાં થઈ શકે છે અને તેને મેસેજ સેન્ડ કરતા પહેલા ઓટો ડિલીટ ઈનેબલ કરવું પડશે. તેના બાદ આપમેળે નક્કી કરેલા સમયે મેસેજ ડિલિટ થઈ જશે. Telegramમાં બ્રોડકાસ્ટ ગ્રુપ જેવા નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. તેની સાથે Telegramમાં ગ્રુપ એડમિન ઈચ્છે તો એક લિમિટેડ ટાઈમ માટે લોકોને ગ્રુપમાં એડ કરીને લિંક ક્રિએટ કરી શકે છે. તેના માટે નવા યૂઝર્સને ટેલીગ્રામ ગ્રુપમાં સામેલ કરી શકાશે. આ લિંકની એક સમય સીમા રહેશે અને તેના બાદ તે લિંક ઓટોમેટિક ડિલિટ થઈ જશે. ટેલીગ્રામના Home screen widgetsની મદદથી યૂઝર્સ પોતાના ચેટ બોક્સમાં જલ્દી જ પહોંચી શકશે. આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બન્ને માટે ઉપલબ્ધ રહેશે. ટેલીગ્રામે હવે યૂઝર્સના મેસેજ ઈમ્પોર્ટ કરવાના ઓપ્શનને પણ સરળ બનાવી દીધું છે.

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
સુરેન્દ્રનગરમાં નામચિન ગુનેગારે PSI ની રિવોલ્વર આંચકી કર્યો હુમલો, જવાબમાં પોલીસે કર્યું ફાયરિંગ
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
IPL 2027: દિલ્હી કેપિટલ્સને મળ્યો નવો બોલિંગ કોચ, શ્રીલંકાના દિગ્ગજે ગાંગુલી-યુવરાજને કર્યા જોઈન
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'રશિયન ઓઈલ ખરીદવા પર ભારત સહિત 5 દેશો પર કોઈ ટેરિફ નહીં', ટ્રમ્પની મોટી જાહેરાત
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
Embed widget