શોધખોળ કરો

YouTube પર આવી રહયું છે આ શાનદાર ફિચર, યુઝર્સને વીડિયો માટે મળશે આ ખાસ સુવિધા, જાણો ડિટેલ

યુટ્યુબ પર ટૂંક સમયમાં યુઝર્સને વીડિયોની જેમ ઓડિયો ક્વોલિટી સેટ કરવાનો વિકલ્પ પણ મળશે. હાલ કંપની આ નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે.

YouTube એક અદભૂત  નવી સુવિધાનું પરીક્ષણ કરી રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ યુઝર્સને ઓડિયો ક્વોલિટી એડજસ્ટ કરવાનો વિકલ્પ મળશે. યુટ્યુબ એપના લેટેસ્ટ બીટા વર્ઝનમાં એક કોડ જોવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે વિડિયો ક્વોલિટી સિવાય યુઝર્સ તેમની પસંદગી મુજબ ઓડિયો ક્વોલિટી પણ સેટ કરી શકશે. નોંધનિય છે કે, આ ફીચરની ઘણા સમયથી ડિમાન્ડ કરવામાં આવી રહી હતી.

હાલમાં ફક્ત વીડિયોઓ ગુણવત્તાને એડજસ્ટ કરવાની સુવિધા

યુટ્યુબ પર વીડિયો ક્વોલિટી એડજસ્ટ કરવાનો માત્ર એક વિકલ્પ છે અને તેની ઓડિયો ક્વોલિટી પર કોઈ અસર થતી નથી. આનો અર્થ એ છે કે જો તમે ઉચ્ચ-ગુણવત્તામાં વીડિઓ જોતા હોવ તો પણ, તેની ઑડિયો ગુણવત્તા અપલોડકર્તા દ્વારા સેટ કરેલી અને YouTube દ્વારા નિશ્ચિત કરવામાં આવેલી સમાન રહેશે. જો કોઈ યુઝર્સ 144p પર વીડિયો જોઈ રહ્યો હોય તો પણ, Opus 251 ઑડિયો ફોર્મેટ ઉપલબ્ધ છે અને ઑડિયો ફોર્મેટ 1080p પર સમાન રહે છે.  ઉલ્લેખિય છે કે, Opus એક ઓડિયો કોડિંગ ફોર્મેટ છે અને 251 કોડેક વિકલ્પનું નામ છે. આ 128kbps બિટરેટ પર 48KHz ઑડિયોની સમકક્ષ છે. , આ 128kbps બિટરેટ પર 48KHz ઑડિયોની સમકક્ષ છે.

યુઝરને ઓડિયો ગુણવત્તાના આ ત્રણ વિકલ્પો મળશે

નવા ફીચરમાં યુઝર પાસે યુટ્યુબ વીડિયોનો ઓડિયો બિટરેટ સિલેક્ટ કરવા માટે ત્રણ વિકલ્પો હશે. આમાંથી પહેલો વિકલ્પ ઓટો હશે. તે ઈન્ટરનેટ સ્પીડ અનુસાર ઓડિયો ક્વોલિટી એડજસ્ટ કરશે. બીજો વિકલ્પ સામાન્ય રહેશે. તેમાં સ્ટાન્ડર્ડ ઓડિયો ક્વોલિટી ઉપલબ્ધ હશે. ત્રીજો વિકલ્પ ઊંચો હશે. તે ઉચ્ચ બિટરેટ વિકલ્પો સાથે વધુ સારી સ્પષ્ટતા પ્રોવાઇડ કરશે. જો કે, અત્યાર સુધીની માહિતી અનુસાર, આ સુવિધા ફક્ત પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ધરાવતા ગ્રાહકોને જ મળશે. વાસ્તવમાં, કંપની તેના પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સને વધુ લાભ આપવા માંગે છે. તેથી ઑડિયો ગુણવત્તા પસંદ કરવાની સુવિધા ફક્ત પેઇડ યુઝર્સ માટે  ઉપલબ્ધ હોઈ શકે છે.                                                                         

ટોપ સ્ટોરી

નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
નેટ બંધ હોય તો પણ ખુલશે ફાઇલ, Google Drive માં ઓન કરો આ ખાસ સેટિંગ
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
OnePlus ભારતમાં લોન્ચ કરશે 200MP કેમેરાવાળો ફોન, મળશે 9000mAh ની બેટરી 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
449 કે 500 રુપિયા... Jio નો ક્યો પ્રીપેડ પ્લાન તમારા માટે બેસ્ટ? જાણો ફાયદા 
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction
Paddhari Taluka Panchayat Election Results: પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત
Gujarat Local Body Elections Results: દ્વારકા જિ.પંની ભાડથર બેઠક પર AAPની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
સીઈસી જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રાહુલની અરજી: 5 મુખ્ય વિપક્ષો ગઠબંધનથી રહ્યા દૂર
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
UPI યુઝર્સને દિવાળી સુધી મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
Embed widget