શોધખોળ કરો

Passwords Tips: કોઇપણ એકાઉન્ટમાં કૉમન નહીં આ રીતે રાખી શકો છો સ્ટ્રૉન્ગ પાસવર્ડ, હેકર્સ નહીં કરી શકે હેક, જાણો સ્ટેપ્સ

રિપોર્ટ અનુસાર, આ પાસવર્ડ હજારો યૂઝર્સ ઉપયોગ કરી રહ્યાં છે, રિસર્ચ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયાના 30 દેશોમાં કરવામા આવ્યો હતો.

Passwords List: આજકાલ દુનિયાભરમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ ખુબ વધી રહી છે, અને તેનાથી યૂઝર્સને મોટુ નુકશાન પણ થઇ રહ્યું છે, ડેટા ચોથી લઇને બેન્ક એકાઉન્ટ અને પર્સનલ ડિટેલ્સની ચોરી સામાન્ય બની ગઇ છે. પરંતુ સાયબર ક્રાઇમથી બચવા માટે સરકાર અને ટેક રિસર્ચરો સ્ટ્રૉન્ગ પાસવર્ડ રાખવાની સલાહ આપે છે, જો તમે સ્ટ્રૉન્ગ પાસવર્ડ નહીં રાખો તો તમે ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. જાણો સ્ટ્રૉન્ગ પાસવર્ડ રાખવાની મેથડ વિશે......... 

કોઇપણ એકાઉન્ટને પાસવર્ડ સ્ટ્રૉન્ગ કઇ રીતે રાખી શકાશે, જાણો પેટર્ન -

- યૂઝર્સને સલાહ આપવામા આવી રહી છે કે અલગ અલગ અક્ષરો, સંકેતો, અને આંકડાઓની સાથે સ્ટ્રૉન્ગ અને લાંબા પાસવર્ડનો ઉપયોગ કરો.
- ઉદાહરણ તરીકે, કોઇ “@s1Q0#+Ga@os” નો ઉપયોગ કરી શકાય છે. આ રીતે સેટ કરેલો પાસવર્ડ તમને તમારા ડેટા ચોરીની ઘટનાથી બચાવી શકે છે.
- યૂઝર્સ પોતાના દરેક એકાઉન્ટ માટે અલગ અલગ પાસવર્ડ રાખી શકે છે.
- એક જ પ્રકારના પાસવર્ડનો ઉપયોગ કરવાથી હેકર્સ તમારો પાસવર્ડ ક્રેક કરી શકે છે.
- ડ્યૂલ વેરિફિકેશનનો ઉપયોગ કરો.
- પોતાના પાસવર્ડને મેક્સીમમ ત્રણ મહિના બાદ બદલો, આ ઉપરાંત યૂઝર્સ દર મહિને પાસવર્ડ બદલવા ઇચ્છે તો આ રીતની ઘટનાથી સુરક્ષિત રહી શકશે.

ભારતીયો આ 10 પ્રકારના કૉમન પાસવર્ડનો વધુ કરે છે ઉપયોગ - 
Common Passwords List, Cyber Crime: દેશમાં હવે દિવસે દિવસે સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, લોકો ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બની રહ્યાં છે, અને એટલુ જ નહીં નાણાંકીય રીતે પણ મોટુ નુકશાન ભોગવી રહ્યાં છે. આને રોકવા માટે દરેક પ્રકારના સંભવ પ્રયાસો થઇ રહ્યાં છે, પરંતુ આ ઘટનાઓ થવાનુ મુખ્ય કારણ યૂઝર્સની ભૂલો છે, અને એક રિપોર્ટ અનુસાર, યૂઝર્સના કૉમન પાસવર્ડ પણ આમાં સામેલ છે. 

એક રિપોર્ટ અનુસાર, આપણા દેશમાં કેટલાય લોકો કૉમન પાસવર્ડ યૂઝ કરે છે, અને આ કારણે તેને ક્રેક કરવો હેકર્સ માટે આસાન બની જાય છે, હેકર્સ આને હેક કરીને તમારો ડેટા અને એકાઉન્ટની ડિટેલ્સને ચોરી કરી રહ્યાં છે. 

આ ઘટનાઓની વચ્ચે નૉર્ડપાસે 2022માં ઉપયોગમાં લેવામા આવેલા સૌથી કૉમન પાસવર્ડનુ લિસ્ટ શેર કર્યુ છે, જેનાથી જાણી શકાય છે કે દેશમાં લગભગ 3.5 લાખ લોકો સાઇન અપ કરવા માટે પાસવર્ડ તરીકે "પાસવર્ડ"નો જ ઉપયોગ કરી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર, 75,000 થાી વધુ ભારતીયો "બિગબાસ્કેટ"નો પાસવર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે, રિપોર્ટ અનુસાર, આ વર્ષના ટૉપ 10 સૌથી કૉમન પાસવર્ડમાં 123456, bigbasket, password, 12345678, 123456789, pass@123, 1234567890, anmol123, abcd1234 અને googledummy સામેલ છે. 

રિપોર્ટ અનુસાર, આ પાસવર્ડ હજારો યૂઝર્સ ઉપયોગ કરી રહ્યાં છે, રિસર્ચ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયાના 30 દેશોમાં કરવામા આવ્યો હતો. રિપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે, આખી દુનિયામાં ગેસ્ટ, વીઆઇપી, 123456 અને અન્ય જેવા પાસવર્ડનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યાં છે, રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે, દર વર્ષે રિસર્ચર એક જ પેટર્ન જુએ છે. 

ટોપ સ્ટોરી

ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
ખોટા UPI ID પર પૈસા મોકલાઈ ગયા હોય તો આ રીતે પાછા મેળવી શકાય છે, જાણો સંપૂર્ણ પ્રોસેસ
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
WhatsApp કૉલ માટે હવે એકાઉન્ટની જરુર નથી? આવી ગયું ગેસ્ટ કૉલિંગ ફીચર 
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
Embed widget