Tips: મોબાઇલની સ્પીડ ઘટવાનુ ને બેટરી લૉ થવાનુ મોટુ કારણ છે ડિફૉલ્ટ એપ્સ, આ રીતે મળવો તેનાથી છૂટકારો........
જેમ કે આપણે પહેલા જ બતાવ્યુ કે તમે ડાઉનલૉડ (Download) કરવામાં આવેલી એપને તો અનઇન્સ્ટૉલ (Uninstall) કરી શકો છો,
How to Disable Default App : જો તમે સ્માર્ટફોન (SmartPhone) યૂઝ કરો છો, તો તમે જોયુ હશે કે ફોન (Phone)માં કેટલીય એપ ડિફૉલ્ટ (Default App) એટલે કે પહેલાથી જ ઇન્સ્ટૉલ (Install) થઇને આવે છે. આમાંની કેટલીય એપ્સ એવી હોય છે, જેની જરૂર તમારે ક્યારેય નથી પડતી, અને તમે આને અનઇન્સ્ટૉલ (Uninstall) નથી કરી શકતા. પરંતુ બેકગ્રાઉન્ડમાં ચાલવાના કારણે આ તમારા ફોનની રેમ (Ram) પર અસર પહોંચાડે છે અને તમારા ફોનને સ્લૉ કરે છે. આજે અમે તમને બતાવી શું કે આ ડિફૉલ્ટ એપ્સને ડિઝેબલ કરીને રેમને કઇ રીતે પાવર આપી શકાય છે.
આ રીતે કરો ડિઝેબલ-
જેમ કે આપણે પહેલા જ બતાવ્યુ કે તમે ડાઉનલૉડ (Download) કરવામાં આવેલી એપને તો અનઇન્સ્ટૉલ (Uninstall) કરી શકો છો, પરંતુ ડિફૉલ્ટ એપને ક્યારેય પણ અનઇન્સ્ટૉલ નથી કરી શકાતી. આવામાં તેને રાખવી તમારી મજબૂરી છે. જોકે, આના યૂઝને તમે કન્ટ્રૉલ કરી શકો છો, એટલે કે તમે આને ડિઝેબલ કરીને રેમ અને બેટરીની લાઇફ બચાવી શકો છો, આને બંધ કરવા માટે તમારે આ સ્ટેપ્સને ફોલો કરવા પડશે.
સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનના સેટિંગ્સમાં જાઓ.
હવે તમારે App & Notifications ઓપ્શન પર જવુ પડશે.તમે ઇચ્છો તો મેન્યૂઅલી સ્ક્રૉલ કરતા કે સર્ચ બાર પર ટેપ કરીને આના સુધી પહોંચી શકો છો.
જ્યારે તમારી સામે App & Notifications આવી જાય, તો આમાં જઇને ડિફૉલ્ટ એપ પર ક્લિક કરો.
હવે તમારી સામે તે તમામ એપ આવી જશે, જે ફોનમાં ડિફૉલ્ટ છે.
આમાંથી જેની જરૂર છે તેના પર ક્લિક કરો. હવે તમારી સામે જે પેજ ખુલશે તેમાં ડાબી બાજુ DISABLE અને જમણી બાજુ FORCE STOPનો ઓપ્શન દેખાશે.
તમારે આમાંથી DISABLE પર ક્લિક કરવુ પડશે. આ રીતે તમે ડિફૉલ્ટ એપને ડિઝેબલ કરી શકો છો.
આ પણ વાંચો.......
Tax On Home Loan: એક એપ્રિલથી ઘર ખરીદનારને આંચકો લાગશે, હોમ લોન પર મળતી આ ટેક્સ છૂટનો લાભ નહીં મળે
નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........
Paytm : પેટીએમ પેમેન્ટ બેન્ક પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે સમગ્ર મામલો
CBSE 10th Result 2022: CBSE નું ધો.10નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ડાઉનલોડ
હવે બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં કર્યો વધારોઃ લિટરે કેટલા રૂપિયાનો થયો વધારો?