શોધખોળ કરો

TRAI એ ઓટીપી પર ટ્રેસેબિલિટી મેન્ડેટની સમયમર્યાદા આ તારીખ સુધી લંબાવી 

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP) સહિત કોમર્શિયલ મેસેજ પર ટ્રેસેબિલિટી જરૂરિયાતને લાગુ કરવાની સમયમર્યાદા 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવી છે.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP) સહિત કોમર્શિયલ મેસેજ પર ટ્રેસેબિલિટી જરૂરિયાતને લાગુ કરવાની સમયમર્યાદા 1 ડિસેમ્બર, 2024 સુધી લંબાવી છે. આ આદેશનો હેતુ સ્પામ માટે મેસેજિંગ સેવાઓનો દુરુપયોગ અટકાવવાનો છે. 

ટેલિકોમ ઓપરેટરો દ્વારા સંભવિત સેવા વિક્ષેપો અંગે ઉઠાવવામાં આવેલી ચિંતાને પગલે સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય ટ્રાય દ્વારા કરવામાં આવ્યો છે. ટેલિકોમ કંપનીઓએ ચેતવણી આપી હતી કે 1 નવેમ્બરથી ટ્રેસેબિલિટી નિયમ લાગુ કરવાથી મોટા પાયે મેસેજ બ્લોકેજ થઈ શકે છે, કારણ કે બેન્કો અને ટેલિમાર્કેટર્સ સહિતના ઘણા વ્યવસાયો હજુ સુધી આ ફેરફારો માટે ટેકનિકલ રીતે તૈયાર નથી.  સુધારેલા સમયપત્રક અનુસાર, 1 નવેમ્બરની અગાઉની સમયમર્યાદાને બદલે ટ્રેસબિલિટી આદેશનું પાલન ન કરતા મેસેજ 1 ડિસેમ્બરથી બ્લોક કરવામાં આવશે. 

તાજેતરમાં જ ભારતીય ટેલિકોમ કંપનીઓ Jio, Vodafone Idea અને Airtel એ TRAI દ્વારા OTP ના નવા નિયમો અંગે તેમની ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં OTP ને બ્લોક કરવાની જોગવાઈ છે. આ નવો નિયમ 1 ડિસેમ્બરથી અમલમાં આવશે અને આ અંતર્ગત ટેલિકોમ કંપનીઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ, બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓ દ્વારા મોકલવામાં આવતા તમામ વ્યવહાર અને સેવા સંદેશાઓનો ટ્રેસેબિલિટી રેકોર્ડ છે. 

મેસેજ ટ્રેસેબિલિટી શું છે ?

જો તમે નથી જાણતા કે મેસેજ ટ્રેસેબિલિટી શું છે, તો તમને જણાવી દઈએ કે આ એક એવી સિસ્ટમ છે જેમાં મોબાઈલ ફોનમાં આવતા તમામ ફેક કોલ અને મેસેજને રોકવા માટે કામ કરવામાં આવશે. 1  ડિસેમ્બર, 2024 થી, તમારા ફોન પર આવતા ફેક અને સ્પામ કૉલ્સનું મોનિટરિંગ વધશે. TRAIના આ નવા નિયમથી ફેક કોલને સમજવા અને ટ્રેક કરવાનું સરળ બનશે.

તમને જણાવી દઈએ કે TRAIએ ઓગસ્ટ મહિનામાં તમામ ટેલિકોમ ઓપરેટરોને સૂચના આપી હતી. TRAIએ કહ્યું હતું કે બેંકો, ઈ-કોમર્સ તેમજ નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા આવા તમામ સંદેશાઓ જે ટેલીમાર્કેટિંગ અથવા કોઈપણ પ્રકારના પ્રમોશનથી સંબંધિત છે તેને બ્લોક કરી દેવા જોઈએ. ટ્રાઈએ પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે ટેલીમાર્કેટિંગ મેસેજ અને કોલનું એક નિશ્ચિત ફોર્મેટ હોવું જોઈએ જેથી કરીને યુઝર્સ તેનાથી સંબંધિત કોલને ઓળખી શકે.   

હવેથી  1 ડિસેમ્બર, 2024 થી, તમારા ફોન પર આવતા નકલી અને સ્પામ કૉલ્સનું મોનિટરિંગ વધશે. ટ્રાઈના આ નવા નિયમથી ફેક કોલને સમજવા અને ટ્રેક કરવાનું સરળ બનશે. TRAI એ ઓગસ્ટ મહિનામાં તમામ ટેલિકોમ ઓપરેટરોને સૂચના આપી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Advertisement

વિડિઓઝ

Alpesh Thakor : ઋષિ ભારતીના નિવેદન પર અલ્પેશનો અસ્પષ્ટ જવાબ
Rushi Bharti Bapu on Alpesh Thakor: અલ્પેશ ઠાકોર માટે ઋષિ ભારતી બાપુનું મોટું નિવેદન
Gandhinagar News: SIRમાં કામગીરી સોંપાતા શિક્ષકો પરેશાન, શૈક્ષીક મહાસંઘનો BLOની કામગીરીનો વિરોધ
Hun To Bolish : હું તો બોલીશ : સસ્તા અનાજનો કાળો કારોબાર ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી હોય લેડી સિંઘમ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
IND vs SA: જીતેલી મેચ હારી ગઈ ટીમ ઈન્ડિયા, 93 રનમાં ઓલઆઉટ; ભારતીય બેટ્સમેનોનું શરમજનક પ્રદર્શન
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના નિવેદન બાદ વિવાદ વધતા અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ ?
"અલ્પેશ ઠાકોરને નાયબ મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ થયું",ઋષિ ભારતી બાપુના નિવેદનથી રાજકીય ગરમાવો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
Alpesh Thakor: ઋષિ ભારતી બાપુના ધડાકા બાદ અલ્પેશ ઠાકોર ઉપમુખ્યમંત્રી પદને લઇ શું બોલ્યા ?
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
બિહારમાં નીતિશ કુમાર જ હશે NDA ના મુખ્યમંત્રી ? JDU ના પૉસ્ટરે ફરી વધાર્યુ સસ્પેન્સ
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
Shubman Gill Injury Update: હોસ્પિટલમાં દાખલ ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર; BCCI એ જાહેર કર્યું સત્તાવાર નિવેદન
આ લોકોના ખાતામાં  19 નવેમ્બરે નહીં આવે કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ
આ લોકોના ખાતામાં 19 નવેમ્બરે નહીં આવે કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું સ્ટેટસ
Embed widget