શોધખોળ કરો

ગામડાંમાં ગરીબોને સસ્તુ અને ઝડપી ઇન્ટરનેટ મળી રહે તે માટે TRAIએ સરકારને શું કરવા ભલામણ કરી, તેનાથી શું થશે ફાયદો, જાણો વિગતે

ટ્રાઇએ સરકારને કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન માટે પ્રતિ વ્યક્તિ 200 રૂપિયાની સબસિડી આપવી જોઇએ. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ગરીબોને આપી શકાય છે.

નવી દિલ્હીઃ દેશમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ એટલે કે TRAIએ ગરીબોને ઇન્ટરનેટમાં સબસિડી આપવા માટે ભલામણ કરી છે. ટ્રાઇએ સરકારને કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં બ્રૉડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન માટે પ્રતિ વ્યક્તિ 200 રૂપિયાની સબસિડી આપવી જોઇએ. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ગરીબોને આપી શકાય છે. આ ઉપરાંત ટ્રાઇએ સરકારને બીજા પણ કેટલાક સૂચનો આપ્યા છે.  

2 MBPS હોય મિનીમમ સ્પીડ-
TRAI અનુસાર કોરોના કાળમાં વર્ક ફ્રૉમ હૉમની સાથે ઓનલાઇન અભ્યાસ અને બિઝનેસ એક્ટિવિટીઝ માટે ઇન્ટરનેટની સ્પીડમાં વધારો થવો જોઇએ. આ માટે ઇન્ટરનેટ સ્પીડને મિનીમમ 512 KBPSથી વધારીને 2 MBPS કરવાની જરૂર છે. ટ્રાઇનુ કહેવુ છે કે સ્પીડને વધારવા માટે બ્રૉડબેન્ડ સર્વિસ આપનારી કંપનીઓના ખર્ચને ઓછો કરવો પડશે. આવામાં લાયસન્સ ફી ઘટાડવાની જરૂર પડશે. 
 
હરાજીમાં લાવવી જોઇએ તેજી- 
TRAIએ પોતાની ભલામણમાં કહ્યું કે, સરકારને ઉપલબ્ધ મિડ બેન્ડ સ્પેક્ટ્રમ એટલે કે 3300 મેગાહર્ટ્ઝથી 3600 મેગાહર્ટ્ઝની હરાજી કરવી જોઇએ.મોબાઇલ બ્રૉડબેન્ડની સ્પીડને વધુ વધારવા માટે IMT-2020 ઉદેશ્ય માટે એમએમ-વેવ રેન્જમા સ્પેક્ટ્રમની વહેંચણીમાં તેજી લાવવી જોઇએ.  

TRAIએ આપી આ સલાહ- 
TRAIને સરકારે બ્રૉડબેન્ડ સર્વિસને ત્રણ કેટેગરીની સલાહ આપી છે. જેમાં મિનીમમ સ્પીડને 2 MBPS સુધી વધારવી, 50 થી 300 MBPSની ડાઉનલૉડ સ્પીડની ફાસ્ટ સર્વિસ અને 300 MBPSથી વધુની સુપર ફાસ્ટ સર્વિસ સામેલ છે. એક યૂઝર મહિનામાં 13,462 MB ડેટાનો યૂઝ કરે છે. અત્યારે 512 KBPSની મિનીમમ ડાઉનલૉડ સ્પીડને બ્રૉડબેન્ડ કનેક્શન માનવામાં આવે છે. 

ટોપ સ્ટોરી

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
અષ્ટમી પર ભદ્રાનો પડછાયો: શું આજે દેવી પૂજા કરી શકાશે? જાણો સાચો સમય અને નિયમ

Surat: લીંબાયતમાં મિલકત વિવાદમાં ડબલ મર્ડર: મોટા પુત્રએ જ કરી માતા અને નાના ભાઈની નિર્મમ હત્યા

મહારાષ્ટ્રના બીડમાં ભીષણ માર્ગ અકસ્માત, એક જ પરિવારના 5 લોકોના મોત

અમદાવાદમાં નવરાત્રિના ગરબા દરમિયાન ચોંકાવી દેતી ઘટના, યુવકની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા

Embed widget