શોધખોળ કરો

Vodafone-Ideaના યૂઝર્સને લાગી શકે છે મોટો ઝાટકો, કંપનીએ રેટમાં આટલા ગણા વધારાની માગ કરી છે

હાઈકોર્ટના આદેશ અનુસાર વોડાફોન આઈડિયા ઉપર 53 હજાર કરોડ રૂપિયાના AGR બાકી છે. કંપનીએ અત્યાર સુધીમાં માત્ર 3500 કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે.

નવી દિલ્હીઃ ટેલીકોમ કંપની વોડાફોન આઈડિયાએ મોબાઈલ ડેટા માટે રેટ વધારીને ઓછામાં ઓછા 35 રૂપિયા પ્રતિ જીબી નક્કી કરવાની માગ કરી છે. આ હાલના  રેટ કરતાં અંદાજે સાતથી આઠ ગણા છે. ઉપરાંત કંપનીએ એક નક્કી માસિક ફી સાથે કોલ સેવાઓ માટે છ પૈસા પ્રતિ મિનિટ રેટ નક્કી કરવાની માગ કરી છે. હાલમાં મોબાઈલ ડેટાનો રેટ ચાર-પાંચ રૂપિયા પ્રતિ જીબી છે. કંપનીએ કહ્યું કે, તેને એજીઆરની બાકી રકમ ચૂકવવામાં સક્ષમ બનવા તથા તેના કારોબારનું ઓપરેશન યોગ્ય રીતે કરવા માટે એક એપ્રિલથી આ નવા દર લાગુ કરવા જોઈએ. સત્તાવાર સૂત્રો અનુસાર, કંપનીએ એજીઆરની ચૂકવણી માટે 18 વર્ષની સમયમર્યાદાની માગ કરી છે. તેની સાથે જ કંપનીએ કહ્યું કે, તેને વ્યાજ અને દંડની  ચૂકવણીમાં પણ ત્રણ વર્ષની છૂટ મળવી જોઈએ. હાઈકોર્ટના આદેશ અનુસાર વોડાફોન આઈડિયા ઉપર 53 હજાર કરોડ રૂપિયાના AGR બાકી છે. કંપનીએ અત્યાર સુધીમાં માત્ર 3500 કરોડ રૂપિયા જ ચૂકવ્યા છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ‘વોડાફોન આઈડિયાએ માર્કેટમાં રહેવા માટે સરકાર સામે અનેક માંગણીઓ મૂકી છે. કંપની ઈચ્છે છે કે એક એપ્રિલ 2020થી મોબાઈલ ડેટા ચાર્જ ન્યૂનતમ 35 રૂપિયા પ્રતિ જીબી તથા ન્યૂનતમ 50 રૂપિયા માસિક કનેક્શન ચાર્જ નક્કી કરે. આ માંગણીઓ સરકાર માન્ય રાખે તેની શક્યતા ઓછી છે.’ સૂત્રોના જણાવ્યા અનુસાર કોલ સેવા માટે લઘુતમ છ પૈસા પ્રતિ મિનિટ ચાર્જ નક્કી કરવા જોઈએ. કંપની આ માંગણી એવા સમયે કરી છે જ્યારે તેઓ છેલ્લા 3 મહિનાની અંદર મોબાઈલ સેવાના દરોમાં 50 ટકાનો વધારો કરી ચૂકી છે. સૂત્રોનું કહેવું છે, ‘મોબાઈલ કોલ અને ડેટાના ચાર્જ વધારવાતથી કંપનીની આવકમાં વધારો થશે.’
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chintan Shibir Gujarat 2024 : સોમનાથમાં ગુજરાત સરકારની ચિંતન શિબિરનો બીજો દિવસGodhara Murder Case : આડાસંબંધની શંકામાં પતિએ જ કરી નાંખી પત્નીની હત્યા, જુઓ અહેવાલVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતા પુત્રના હત્યારા થયા જેલભેગા, જુઓ અહેવાલMorbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા, જાણો યુપી રાજસ્થાનના આંકડા શું કહે છે
બધા એક્ઝિટ પોલ ખોટા પડશે? મહારાષ્ટ્ર ઝારખંડ પર ફલોદી સટ્ટા બજારની લેટેસ્ટ કિંમતે સૌને આશ્ચર્યચકિત કર્યા
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે, જાણો વિગતો
70+ વર્ષના સિનિયર સિટિઝન આ દસ્તાવેજ વગર Ayushman Bharat યોજના માટે અરજી નહીં કરી શકે
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
VIDEO: ઝુંઝુનૂંમાં ચિતા પર મૂક્યા બાદ વ્યક્તિ જીવતો થતાં લોકો ડરી ગયા, ડૉક્ટરોએ પોસ્ટમોર્ટમ પણ કરી નાખ્યું હતું
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Stock Market News: શેરબજારમાં બંપર તેજી, સેન્સેક્સ 1800 અને નિફ્ટીમા 500 પોઇન્ટનો ઉછાળો

IND vs AUS 1st Test Day 1 Stumps: પર્થ ટેસ્ટના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, બુમરાહ-સિરાજનો કહેર

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

Ind vs Aus: કેએલ રાહુલ સાથે થઈ ચિટીંગ? થર્ડ અમ્પાયરના નિર્ણયથી પર્થ ટેસ્ટમાં બબાલ

Embed widget