શોધખોળ કરો

Vodafoneએ રજૂ કર્યા બે સસ્તી કિંમતના પ્લાન, Jio પણ આપી રહ્યું છે સસ્તામાં પેક

વોડાફોનના આ પ્લાન 109 રૂપિયા જેવો જ છે. પરંતુ આ પ્લાન અંતર્ગત ડેટા એસએમએસ વધારે મળી રહ્યા છે.

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપનીઓમાંથી એક વોડાફોન-આઈડિયા પોતાના યૂઝર્સ માટે બે સસ્તા પ્લાન લઈને આવી છે. કંપની 109 અને 169 રૂપિયામાં બે પ્લાન ઓફર કરી રહી છે જેની વેલિડિટી 20 દિવસની છે. તેમાં યૂઝર્સને ડેટાની સાથે કોલિંગની ફેસિલિટી મળી રહી છે. Vodafoneનું 109 રૂપિયાવાળું પેક Vodafoneના આ પ્લાનમાં યુઝર્સને 1 જીબી ડેટા સાથે 300 એસએમએસ મળી રહ્યા છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં તેમાં વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે. આ પ્લાન કેટલાક સર્કલ્સમાં જ મળતા 99 રૂપિયાવાળા પ્લાનનું અપગ્રેડ પેક છે. 99 રૂપિયાવાળા પ્લાનમાં 18 દિવસની વેલિડિટી મળી રહી હતી. ल रही थी. Vodafoneનું 169 રૂપિયાવાળું પેક વોડાફોનના આ પ્લાન 109 રૂપિયા જેવો જ છે. પરંતુ આ પ્લાન અંતર્ગત ડેટા એસએમએસ વધારે મળી રહ્યા છે. જેમાં દરરોજ 1 જીબી ડેટા અને 100 એસએમએસ મળી રહ્યા છે. સાથે જ વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે. આ પ્લાનમાં પણ યુઝર્સ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. Jioનું 129 રૂપિયાવાળું પેક Jioના આ પેકમાં કુલ 2 જીબી ડેટા મળે છે. તેમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલ જ્યારે નોન જિયો નેટવર્ક પર 1000 કોલિંગ મિનિટની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં 28 દિવસ માટે 300 એસેમએસ અને જિયો એપ્સ સબ્સ,ક્રિપ્શન જેવા લાબ પણ મળી રહ્યા છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. Jioનું 149 રૂપિયાવાળું પેક આ પ્લાન અંતર્ગત યુઝર્સને દરરોજ 1 જીબી ડેટા એટલે કે 24 જીબી ડેટા મળી રહ્યા છે. ઉપરાંત જિયો ટૂ જિયો અનલિમિટેડ અને નોન જિયો નેટવર્ક માટે 300 કોલિંગ મિનિટ FUP મળી રહ્યા છે. આ પેકમાં દરરોજ 100 SMS અને જિયો એપ્સ સબ્સક્રિપ્શન જેવા ફાયદા આપવામાં આવી રહ્યા છે. તેની વેલિડિટી 24 દિવસની છે.

ટોપ સ્ટોરી

કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
કોલ પર સામે વાળાનો અવાજ નથી સંભળાતો? અજમાવો આ સરળ ટ્રીક્સ
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
Oppo K14 Plus નો સેલ શરુ, 4000 રુપિયા સસ્તો મળશે 8000mAh બેટરીવાળો 5G ફોન
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
WhatsApp ની Privacyમાં છુપાયેલા છે આ 5 વિકલ્પો, આજે જ કરો ચેક
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ
Wi-Fiની સ્પીડ વધારવા માંગો છો? તો અજમાવી જુઓ આ ટ્રીક, બફરિંગથી મળશે મુક્તિ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Embed widget