શોધખોળ કરો

વોટ્સએપ કંપનીએ 85 લાખથી વધુ ભારતીય એકાઉન્ટ્સ પર કેમ મુક્યો પ્રતિબંધ, જાણો કારણ?

WhatsApp: 600 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતા WhatsAppને સપ્ટેમ્બર મહિનામાં 8,161 ફરિયાદો મળી હતી, જેમાંથી 97 પર કાર્યવાહી કરવામાં આવી છે.

WhatsAppએ સપ્ટેમ્બરમાં પોલિસીનો ભંગ કરનારા 85 લાખથી વધુ ભારતીય WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ તેના માસિક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે. યુઝર્સની સુરક્ષા વધારવા અને પ્લેટફોર્મનો દુરુપયોગ રોકવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે. આ પહેલા ઓગસ્ટમાં ભારતમાં 84 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વોટ્સએપના રિપોર્ટ અનુસાર, 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બરની વચ્ચે વોટ્સએપે 85,84,000 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાંથી 16,58,000 એકાઉન્ટ્સ યુઝર્સ તરફથી કોઈ રિપોર્ટ મળતા અગાઉ બંધ કરી દેવામાં આવ્યા હતા. 600 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતા WhatsAppને સપ્ટેમ્બર મહિનામાં 8,161 ફરિયાદો મળી હતી, જેમાંથી 97 પર કાર્યવાહી કરવામાં આવી છે.

કંપનીએ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાનો જવાબ આપ્યો

એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવવા અંગે કંપનીએ કહ્યું કે, "અમે અમારા કામમાં પારદર્શિતા જાળવીશું અને ભવિષ્યના રિપોર્ટમાં અમારા પ્રયાસો વિશેની માહિતી સામેલ કરીશું. WhatsAppએ કહ્યું, "અમે યુઝર્સને એપની અંદર કોઈપણ કોન્ટેક્ટને બ્લોક કરવાની અને રિપોર્ટ કરવાની સુવિધા આપીએ છીએ. "અમે યુઝર્સની પ્રતિક્રિયા પર પૂરતું ધ્યાન આપીએ છીએ અને ખોટી માહિતી અટકાવવા, સાયબર સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને ચૂંટણીની અખંડિતતા જાળવવા નિષ્ણાતો સાથે જોડાઈએ છીએ."

આ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે

નોંધનીય છે કે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે 2021માં IT નિયમો લાગુ કર્યા હતા. આ હેઠળ 50 લાખથી વધુ યુઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે માસિક અહેવાલો જાહેર કરવા ફરજિયાત છે. આ રિપોર્ટમાં યુઝર્સની ફરિયાદો અને તેના પર કરવામાં આવેલી કાર્યવાહીની દરેક વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021 ના ​​નિયમ 4(1)(D) અને નિયમ 3A(7) હેઠળ લેવામાં આવી છે. આનો અમલ યુઝર્સની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યો છે.                                                                                                           

BSNL 5G Launch Date: BSNL 5G સેવાના લોન્ચ પર આવ્યું મોટું અપડેટ, લોન્ચ તારીખ કરાઇ જાહેર!

ટોપ સ્ટોરી

શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે
Embed widget