શોધખોળ કરો

WhatsAppએ રિલીઝ કર્યુ Covid-19 સાથે જોડાયેલુ આ ખાસ અપડેટ, જાણો હવે યૂઝર્સ શું કરી શકશે.....

વેક્સિન ફૉર ઓલ- ‘Vaccines for All’ ના નામથી રિલીઝ કરવામાં આવેલા આ સ્ટીકર પેકમાં (WhatsApp vaccine sticker) 23 સ્ટીકર્સ આપવામાં આવ્યા છે. આને WHO એ

નવી દિલ્હીઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (WhatsApp) તહેવાર કે પછી ખાસ ઉત્સવના પ્રસંગે સ્ટીકર્સ રિલીઝ કરતુ રહે છે. પરંતુ આ વખતે કંપનીએ કોરોના વાયરસ મહામારીને (COVID-19) લઇને જાગૃતિ લાવવા માટે સ્ટીકર પેક (COVID-19 Vaccines sticker) લૉન્ચ કર્યા છે. વેક્સિન ફૉર ઓલ- ‘Vaccines for All’ ના નામથી રિલીઝ કરવામાં આવેલા આ સ્ટીકર પેકમાં (WhatsApp vaccine sticker) 23 સ્ટીકર્સ આપવામાં આવ્યા છે. આને WHO એ ડિઝાઇન કર્યા છે. આ iOS અને એન્ડ્રોઇડ બન્ને યૂઝર્સ માટે અવેલેબલ છે. 

એકબીજા સાથે જોડાઇ શકશે લોકો....
કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે- વૉટ્સએપ WHOની સાથે મળીને Vaccines for All નામના સ્ટીકર પેક (COVID-19 WhatsApp sticker) લૉન્ચ કરી રહ્યુ છે. અમે આશા રાખીએ છીએ કે આ સ્ટીકર્સ દ્વારા એકબીજા સાથે જોડાઇ શકશે. COVID-19 (WhatsApp COVID-19) વેક્સિન આવ્યાની ખુશી, ઉત્સાહ અને સાથે જ મનમાં ચાલી રહેલા વિચારોને શેર કરી શકાશે. આ મુશ્કેલ સમયમાં લોકોના જીવ બચાવનારા હેલ્થ કેર હીરોઝ પ્રત્યે પોતાનુ સન્માન બતાવવા માટે પણ સ્ટીકર્સનો યૂઝ કરાશે. 

WhatsApp દ્વારા આપવામાં આવશે જાણકારી.... 
કેટલાક દેશોમાં વૉટ્સએપ (COVID-19 sticker) દ્વારા કૉવિડ-19 વેક્સિનેશનના રજિસ્ટ્રેશનની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. ભારતમાં વૉટ્સએપ (WhatsApp) એ MyGov અને Reliance ના સ્વામિત્વવાળા AI પ્લેટફોર્મ Haptikની સાથે પાર્ટનરશીપ કરી છે. જેના માધ્યમથી ભારતીયોને કૉવિડ-19 સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવે છે. 

WhatsApp એપમાં યૂઝર્સ બદલી શકશે કલર, જાણો કેવી રીતે?
WhatsApp પોતાના યૂઝર્સ માટે હવે એક ખાસ ફિચર લાવી રહ્યું છે. જેનાથી યૂઝર્સ એપની અંદર અલગ અલગ કલર ઓપ્શન પસંદ કરી શકશે.  નવા ફીચરથી યૂઝર્સ ચેટબોક્સમાં ટેક્સ મેસેજના કલર બદલી શકશે. 

વેબસાઈટ  WABetaInfoએ તેની જાણકારી ટ્વિટર પર આપી છે. પોતાના ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, વોટ્સએપ (WhatsApp) હાલમાં આ ફીચર પર કામ કરી રહ્યું છે. જો કે, આ ફીચર ક્યાંરે રોલઆઉટ થશે. તેની જાણકારી હાલમાં આપવામાં નથી. 

WhatsAppમાં આવી રહ્યું છે Facebookનું આ ખાસ ફિચર
ખરેખરમાં આપણે વૉટ્સએપ (WhatsApp) પર 24x7 લૉગ ઇન રહો છો, જેના કારણે આપણા વૉટ્સએપ પર સતત મેસેજ આવતા રહે છે. આનાથી બચવાના બે જ રસ્તાં હતા, યા તો ફોનનો ડેટા બંધ રાખો કે પછી એપ ડિલીટ કરી દો. પરંતુ હવે યૂઝર્સ વૉટ્સએપને પણ ફેસબુકની (Facebook) જેમ લૉગ આઉટ કરી શકશો, અને ઇચ્છો ત્યારે લૉગ ઇન કરી શકશો.   આ ફિચર જલ્દી યૂઝર્સ માટે રૉલઆઉટ કરવામાં આવી શકે છે. 

ટોપ સ્ટોરી

શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 
BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
Embed widget