શોધખોળ કરો

હવે ફ્રીમાં નહીં વાપરી શકો WhatsApp, કંપની લાવી રહી છે આ નવું અપડેટ, ચૂકવવા પડશે પૈસા.....

અત્યારે તમારા માટે ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે આવનારા દિવસોમાં WhatsApp દ્વારા સબસ્ક્રિપ્શન ઑફર આપવામાં આવી શકે છે.

WhatsApp: હવે વૉટ્સએપ યૂઝર્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવે વૉટ્સએપ વાપરવું બધા માટે ફ્રી નહીં રહે. હવે યૂઝર્સને WhatsApp સર્વિસ માટે ચૂકવણી કરવી પડી શકે છે. અત્યાર સુધી વૉટ્સએપ તમામ યૂઝર્સ માટે ફ્રી હતું, પરંતુ હવે એવું નહીં થાય કારણ કે મેટા વૉટ્સએપની પૉલીસીમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેમાં કંપની વૉટ્સએપ યૂઝર્સ માટે સબસ્ક્રિપ્શન પ્લાન લાવવા જઈ રહી છે, જેમાં યૂઝર્સને વૉટ્સએપનો ઉપયોગ કરવા માટે પેમેન્ટ ઓપ્શન મળશે. સાથે જ આ યૂઝર્સને વૉટ્સએપ તરફથી કેટલીય સુવિધાઓ મળશે, જેમાં તમને જાહેરાતો વગર વૉટ્સએપનો ઉપયોગ કરવાની તક મળશે.

આપવા પડી શકે છે પૈસા 
અત્યારે તમારા માટે ચિંતા કરવાની કોઈ વાત નથી, પરંતુ એ વાત ચોક્કસ છે કે આવનારા દિવસોમાં WhatsApp દ્વારા સબસ્ક્રિપ્શન ઑફર આપવામાં આવી શકે છે. આ ઑફર ખાસ કરીને એવા યૂઝર્સ માટે હશે જેઓ જાહેરાતો વિના WhatsAppનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આમા પણ ભારતમાં જાહેરાત સર્વિસ ક્યારે શરૂ થશે? આ અંગે કોઈ માહિતી નથી, પરંતુ તેની શરૂઆત યુએસ અને કેનેડાથી થઈ શકે છે.

જાહેરાત બતાવવાની વાત સ્વિકારી 
વૉટ્સએપ હેડ કેથકાર્ટે સ્પષ્ટ કર્યું છે કે વૉટ્સએપ વતી એપમાં જાહેરાતો બતાવવામાં આવશે, પરંતુ તેણે કહ્યું કે આ જાહેરાત મુખ્ય ઇનબૉક્સ ચેટમાં બતાવવામાં આવશે નહીં. રિપોર્ટ અનુસાર, જાહેરાત એપના બે સેક્શનમાં બતાવવામાં આવશે, પરંતુ આ કયા બે સેક્શન હશે, તેની હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અગાઉ સપ્ટેમ્બરમાં કાથે વૉટ્સએપ પર જાહેરાતો બતાવવાના સમાચારને ફગાવી દીધા હતા.

આ રીતે દેખાશે જાહેરાતો 
વૉટ્સએપના નવા ફિચરની વાત કરીએ તો તે ઈન્સ્ટાગ્રામ સ્ટૉરીઝ અને ફેસબુક સ્ટૉરીઝ જેવી હશે. મતલબ જે રીતે ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીઝ અને ફેસબુક સ્ટૉરીઝમાં જાહેરાતો દેખાશે, તેવી જ રીતે વૉટ્સએપમાં પણ જાહેરાતો દેખાશે.

ટોપ સ્ટોરી

1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
1 નવેમ્બરથી લાગુ થશે નવો નિયમ, હવે નંબરની સાથે દેખાશે કોલ કરનારનું અસલી નામ
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
શું તમને પણ જમતી વખતે મોબાઈલ જોવાની આદત છે? તો સાવધાન, શરીરમાં થશે આ ગંભીર નુકસાન
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
હવે AI નહીં સહન કરે ગેરવર્તણૂક, અપશબ્દો બોલશો તો ચેટબોટ તરત જ બંધ કરી દેશે વાતચીત
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
Embed widget