શોધખોળ કરો

WhatsApp સ્ટૉરેજનું ટેન્શન ખતમ, આ ટ્રિક આવશે કામ

Whatsapp Storage: જો તમે પણ વોટ્સએપ સ્ટોરેજની સમસ્યાથી પરેશાન છો, તો અહીં કેટલીક ઇઝી ટ્રિક્સ છે જે તમને મદદ કરશે

Whatsapp Storage: આજકાલ વૉટ્સએપ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. તેનો ઉપયોગ મિત્રો, પરિવાર અને ઓફિસના કામ માટે વ્યાપકપણે થાય છે, પરંતુ વૉટ્સએપ પર સતત ફાઇલો, ફોટા, વીડિયો અને મેસેજ આવવાને કારણે ફોનનો સ્ટૉરેજ ઝડપથી ભરાઈ જાય છે. જ્યારે સ્ટૉરેજ ફૂલ થઈ જાય છે ત્યારે ફોનની સ્પીડ ધીમી થઈ જાય છે એટલું જ નહીં નવી ફાઈલો ડાઉનલૉડ કરવામાં પણ મુશ્કેલી પડે છે. જો તમે પણ વોટ્સએપ સ્ટોરેજની સમસ્યાથી પરેશાન છો, તો અહીં કેટલીક ઇઝી ટ્રિક્સ છે જે તમને મદદ કરશે.

Manage Storage ફિચરનો ઉપયોગ કરો 
વૉટ્સએપમાં ઇનબિલ્ટ ફિચર છે, જેનું નામ છે "Manage Storage". તમે Settings > Storage and Data > Manage Storage પર જઈને તેને ઍક્સેસ કરી શકો છો. અહીં તમને મોટી સાઈઝની ફાઈલો અને વારંવાર ફોરવર્ડ કરાયેલા મેસેજ મળશે. તેને સિલેક્ટ કરીને ડિલીટ કરી શકો છો, જેનાથી સ્ટૉરેજ તરત જ ખાલી થઇ જશે

ઓટો-ડાઉનલૉડ કરો 
મીડિયા ફાઇલો WhatsApp પર ઓટોમેટિકલી ડાઉનલૉડ થાય છે, જે સ્ટૉરેજને ઝડપથી ભરી દે છે. તેને બંધ કરવા માટે Settings > Storage and Data > Media Auto-Download પર જાઓ અને બધા ઓપ્શનોને "No Media" પર સેટ કરો. હવે તમે ઇચ્છો ત્યારે જ ફાઇલો ડાઉનલૉડ થશે.

ગૃપ્સમાં મીડિયાને અલગથી સેવ કરો 
ગૃપમાં શેર કરેલા ફોટા અને વીડિયો ઘણીવાર સ્ટરેજ ભરવાનું મુખ્ય કારણ હોય છે. તમે ગૃપ માટે મીડિયા સેવ વિકલ્પને ડિસેબલ કરી શકો છો. આ માટે ગૃપ ચેટ ઓપન કરો, ઉપરના ત્રણ બિંદુઓ પર ક્લિક કરો અને "Media Visibility" ને "No" પર સેટ કરો.

ક્લાઉડ બેકઅપનો ઉપયોગ કરો 
ક્લાઉડ (Google Drive અથવા iCloud) પર મહત્વપૂર્ણ ફાઇલો અને ફોટા સેવ કરો, આની મદદથી તમે તેને ડિલીટ કરી શકો છો અને તમારા ફોનમાં જગ્યા બનાવી શકો છો.

અનવૉન્ટેડ ચેટ્સ અને ફાઇલ્સ ડિલીટ કરો 
જૂની અને બિનજરૂરી ચેટ્સને ડિલીટ કરવાની ટેવ પાડો. સ્ટૉરેજ મેનેજમેન્ટની સૌથી સરળ રીત છે. આ ટ્રિક્સનો ઉપયોગ કરીને તમે WhatsApp સ્ટૉરેજ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અને તમારા ફોનને વધુ સારી રીતે ચલાવી શકો છો.

આ પણ વાંચો

Samsung ના Galaxy S24 અને Galaxy S24 Ultra ફોન લૉન્ચ, કિંમતથી લઇને ફિચર્સ જાણો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget