શોધખોળ કરો

Amazon Offer : અમેઝોનનો સૌથી મોટો સેલ, ફાયર ટીવી સ્ટિક અને ઇકો ડૉટ પર મળશે 50%નુ ડિસ્કાઉન્ટ

Amazon Festival Sale: અમેઝોન Echo Dot સ્પીકર અને Amazon Fire TV Stick સહિત બાકી ડિવાઇસ પર શું ડિસ્કાઉન્ટ મળવાનુ છે. 

Amazon Festival Sale: અમેઝોન પર 3 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે અમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (Amazon Great Indian Festival) જેમાં અમેઝોનના ડિવાઇસ પર મળવાનુ છે 50%નુ બમ્પર ડિસ્કાઉન્ટ. તમને બતાવી રહ્યાં છીએ કે અમેઝોન Echo Dot સ્પીકર અને Amazon Fire TV Stick સહિત બાકી ડિવાઇસ પર શું ડિસ્કાઉન્ટ મળવાનુ છે. 

Amazon Great Indian Festival Sale LIVE Now!
https://amzn.to/3Fe1W0u

1-Echo Dot (3rd Gen, Black) + Wipro 9W LED Smart Color Bulb combo - Works with Alexa - Smart Home starter kit- 
આ કિટ ફેસ્ટિવલ સેલમાં ( 3 ઓક્ટોબર) ફક્ત 1999 રૂપિયામાં મળી રહી છે. આ કિટમાં Echo Dot (3rd Gen, Black) અને Wipro 9W LED Smart Color Bulb છે. આમ તો આ બન્ને અમેઝોન ડિવાઇસની કિંમત 6598 રૂપિયા છે, પરંતુ સેલમાં આ 1999 રૂપિયામાં મળવાની છે. 

2-Amazon Fire TV Stick -
સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરવા માટે Fire TV Stick  પણ અમેઝોન સેલમાં સારી એવી ડીલ મળી રહી છે. આ ફાયર સ્ટિકમાં 3rd Gen, 2021 all-new Alexa Voice Remote છે. ફાયર સ્ટિકની કિંમત 4999 રૂપિયા છે, પરંતુ સેલમાં આ તમને 2199 રૂપિયામાં જ મળી જશે. આ અમેઝોન ફાયર સ્ટિકથી તમે સ્માર્ટ ટીવીને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરીને ઘણી બધી એપ્સ જોઇ શકો છો. 

3-Kindle (10th Gen)- 
ઓનલાઇન પુસ્તકો વાંચવ માટે Kindle(10th Gen) પર પણ સેલ છે. 7,999 રૂપિયાના Kindle પર 21% સુધીનુ ડિસ્કાઉન્ટ છે. Kindle (10th Gen)ની સ્ક્રીન સાઇઝ 6 inch છે અને આની displayમાં Built-in Light છે, Wi-Fi સાથે કનેક્ટ કરવાનો ઓપ્શન છે. આ સેલમાં Kindle(10th Gen) ઉપરાંત બાકીના મૉડલ્સ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. 

4-Echo Flex combo with Wipro 9W LED smart color bulb- 
અમેઝોનના સેલમાં Echo Flex combo with Wipro 9W LED smart color bulb ફક્ત 1549 રૂપિયામાં મળી રહ્યુ છે. જોકે આના કૉમ્બોની કિંમત 5098 રૂપિયા છે, આ પેકમાં Echo Flex અને વિપ્રોના સ્માર્ટ એૉલઇડી લાઇટ મળશે. 

Disclaimer: આ જાણકારી Amazonની વેબસાઇટમાંથી લેવામાં આવી છે. સામાન સાથે જોડાયેલી કોણપણ ફરિયાદ માટે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. અહીંયા બતાવવામાં આવેલી પ્રોડક્ટની ક્વોલિટી, કિંમત અને ઓફર્સ માટે એબીપી ન્યૂઝ પુષ્ટિ નથી કરતું.

આ પણ વાંચોઃ Amazon Great Indian Festival Sale: આવી ગયો એમેઝોનનો વર્ષનો સૌથી મોટો સેલ, કપડા, શૂ, ઘડીયાળ અને મેકઅપ પર ભારે ડિસ્કાઉન્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
શું તમે પણ રોજ રાત્રે કાનમાં ઇયરપ્લગ લગાવીને સૂવો છો? તો ચેતી જજો, થઈ શકે છે ગંભીર નુકસાન
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
Android યુઝર્સની મોજ! એક ઝટકે બંધ થશે Scam SMS, જાણો રીત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
શું પાણીમાં ડૂબવાથી ખરાબ થઈ જશે Apple Watch? જાણો શું છે હકિકત
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ
Google News: ખોટી ઉંમર બતાવશો તો નહીં ચાલે, Google લાવી રહ્યું છે આ નવી સિસ્ટમ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
Embed widget