શોધખોળ કરો

તમને પણ છે વારંવાર સોશિયલ મીડિયા ચેક કરવાની કુટેવ, તો થઈ જાઓ એલર્ટ

સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી માત્ર ફિઝિકલી નહીં, પરંતુ મેન્ટલી પણ ખરાબ અસર પડે છે. ફોટોઝને લાઇક, શેર, કોમેન્ટના ટેન્શનમાં ડિપ્રેશન પણ થઇ શકે છે. ત્યાં સુધી કે ભુલવાની બીમારીથી ગ્રસ્ત થઇ જાય છે.

હાલમાં લોકોમાં સોશિયલ મીડિયાનો ગાંડો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લગભગ દરેક વ્યક્તિ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને પોતાના ફોટોઝ, રીલ્સ શેર કરતા રહે છે. એટલું જ નહીં કેટલાક લોકો તો દિવસનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર જ વિતાવે છે. બીજાના ફોટોઝ, રીલ્સને જોવે છે અને લાઇક કરે છે. સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી માત્ર ફિઝિકલી નહીં, પરંતુ મેન્ટલી પણ ખરાબ અસર પડે છે. ફોટોઝને લાઇક, શેર, કોમેન્ટના ટેન્શનમાં ડિપ્રેશન પણ થઇ શકે છે. ત્યાં સુધી કે ભુલવાની બીમારીથી ગ્રસ્ત થઇ જાય છે.
 
નવા રિસર્ચમાં સામે આવી આ વાત
જે લોકો સોશિયલ મીડિયા કમસે કમ 15 મિનિટ પણ બંધ કરી દે છે, તેમના આરોગ્યમાં સુધારો જોવા મળે છે. આવા લોકોના ઇમ્યુન ફંકશન સારા થાય છે. જેના કારણે શરદી-તાવ સામે બચવામાં મદદ મળે છે. એટલું જ નહી રોજ 15 મિનિટ સોશિયલ મીડિયા બંધ કરી દેવાથી ડિપ્રેશન અને એકલતાનું લેવલ પણ ઘટી જાય છે.
 
સોશિયલ મીડિયાના ઓછા ઉપયોગના આ છે ફાયદા
સોશિયલ મીડિયા થોડો સમય ના જોવાથી ફિઝિકલ ફિટનેસ સુધરે છે સાથે લોકોને મેન્ટલી પણ રાહત મળે છે. આ કારણે ડિપ્રેશન, તણાવ દુર થાય છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેવાથી લોકોની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે. આપણે આસપાસના લોકો સાથે અંતર રાખવા લાગીએ છે. આવા લોકોને સોશિયલ મીડિયાની દુનિયા અસલી અને ખુશહાલ દેખાય છે.

એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થઇ શકે છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ લોકોનું લગ્ન જીવન પણ બરબાદ થાય છે. સતત સોશિયલ મીડિયા પર ઓનલાઇન રહેવાના કારણે વ્યક્તિને લગ્નેત્તર સંબંધોમાં બંધાતા વાર લાગતી નથી અને તેમનું લગ્ન જીવન બરબાદ થાય છે.

માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી લોકોની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે. લોકો હીન ભાવનાથી પીડાવા લાગે છે.

Koo Updates: કૂએ લૉન્ચ કર્યા ખાસ સેફ્ટી ફિચર્સ, હવે યૂઝર્સ નહીં અપલૉડ કરી શકે આ પ્રકારની કન્ટેન્ટ

Koo Launches content moderation feature: સોશ્યલ મીડિયા પર વધી રહેલા યૌન શોષણ અને ન્યૂડિટી સાથે જોડાયેલા કન્ટેન્ટને લઇને માઇક્રોબ્લૉગિંગ સાઇટ કૂ એપે કેટલાક ફિચર્સને લૉન્ચ કર્યા છે. કંપની તરફથી એક્ટિવ કન્ટેન્ટ મૉડરેશન ફિચર્સને કોઇપણ પ્રકારની ન્યડિટી અને બાળ યૌન શોષણ વાળી કન્ટેન્ટને હટાવવા માટે શરૂ કરવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે, આ ફિચર્સ દ્વારા વેબસાઇટ પર અપલૉડ થયેલી એવી કન્ટેન્ટને 5 સેકન્ડમાં જ હટાવી દેવામાં આવશે. આ યૂઝર્સ દ્વારા માત્ર આ પ્રકારની કન્ટેન્ટ જ ચિન્હિત કરવામાં આવે, એવું નથી પરંતુ આમાં એકાઉન્ટ બ્લૉક, કન્ટેન્ટ અને કૉમેન્ટ ડિલીટ વગેરે પણ સામેલ છે.  

ખરેખરમાં, કૂ તરફથી બાળ યૌન દૂર્વ્યવહાર સાથે જોડાયેલી કન્ટેન્ટ, અભદ્ર ભાષા, ખોટી સૂચના, નકલી જાણકારી, નકીલ પ્રૉફાઇલ પર નિયંત્રણ કરવા માટે ખાસ ફિચર પર કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કૂ તરફથી વેબસાઇટ પર શેર થઇ રહેલી કોઇપણ પ્રકારની કન્ટેન્ટને ડિલીટ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેથી યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ પ્રૉવાઇડ કરાવવામાં આવી શકે.

ફિચર્સમાં શું છે ખાસ ?
ખરેખરમાં, કૂ તરફથી 'નૉ ન્યૂડિટી એલ્ગૉરિધમ’ બનાવવામાં આવ્યું છે, જેનાથી વેબસાઇટ પર જેવી કોઇ ન્યૂડિટી વાળી કન્ટેન્ટ શેર થાય છે, તો આ ફિચર્સ એવી કન્ટેન્ટ અપલૉડ નથી થવા દેતું, અને તેને સર્ક્યૂલેટ થતા રોકે છે. આ આખી પ્રૉસેસમાં 5 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે. નવા ફિચર અંતર્ગત જો વેબસાઇટ પર કોઇપણ યૂઝર્સ તરફથી અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે, તો 10 સેકન્ડથી ઓછા સમયમાં આની જાણ થઇ જાય છે, અને સર્ક્યૂલેટ થતા રોકી દેવામાં આવે છે. આની સાથે જ હિંસા, મેચ થતી પ્રૉફાઇલ, ફેક પ્રૉફાઇલ બનાવનારા યૂઝર્સનો પણ ખાસ ખ્યાલ આ ફિચરથી રાખવામાં આવે છે, અને જો કોઇ આવું કરે છે, તો થોડીક જ સેકન્ડોમાં આની જાણકારી મળી જાય છે. વળી, આ ફિચર્સ ફેક કન્ટેન્ટને સર્ક્યૂલેટ થતા બચાવવા પર પણ કામ કરે છે. જેથી ખોટી માહિતી વાયરલ ના થાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન
મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath : દીપડાની લટકતી હાલતમાં જોવા મળી લાશ, જુઓ વીડિયોમાંHun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
FIFA World Cup : સાઉદી અરેબિયામાં યોજાશે ફૂટબોલનો મહાકુંભ, મળી ફિફા વર્લ્ડકપની યજમાની
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
'માફી માંગીએ છીએ કે તમને...', WhatsApp, Facebook, Instagram ડાઉન થવા પર Metaએ શું કહ્યું?
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
7th Pay Commission: નવા વર્ષે વધશે પગાર, કર્મચારીઓ અને પેન્શનરોને મળશે DAમાં વધારાનો ફાયદો
મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન
મગજ માટે ખતરનાક છે રૂમ હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ, આ અંગોને થઇ શકે છે નુકસાન
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
આ દિવસે શરૂ થશે વન નેશન, વન સબ્સક્રિપ્શન યોજના, કરોડો વિદ્યાર્થીઓને મળશે ફાયદો
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
TRAIના નવા નિયમો લાગુ, મેસેજ મોકલતા અગાઉ Jio, Airtel, VI અને BSNL યુઝર્સ આપે ધ્યાન
શું ભારે ધાબળાથી ખૂબ સારી ઊંઘ આવે છે? જાણો કેવી રીતે કરશો ઉપયોગ?
શું ભારે ધાબળાથી ખૂબ સારી ઊંઘ આવે છે? જાણો કેવી રીતે કરશો ઉપયોગ?
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Embed widget