શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: કમ્પ્યુટર બાબાની કલંક કથા
અસ્મિતા વિશેષમાં આજે વાત કંપ્યૂટર બાબાની કલંક કથાની. એ કંપ્યૂટર બાબા જે પોતાને કંપ્યૂટર કરતા પણ ઝડપી માનતો હતો. પણ કૌભાંડનો ભાંડો ફૂટતા બાબાની બોલતી હવે બંધ થઈ ગઈ છે.. હવે આલીશાન આશ્રમથી બાબાની જેલની સફર શરૂ થઈ ગઈ છે..આખરે કેવી રીતે 20 વર્ષ સુધી બાબાએ આશ્રમ પર જમાવી રાખ્યો કબજો તે આપને બતાવીશું.



























