શોધખોળ કરો
Advertisement
સત્યના પ્રયોગો: રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી સાથે ખાસ વાતચીત
ખેડૂતપુત્ર અને રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી નાનપણથી જ મહેનતુ. પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી ખુબ નાની ઉંમરમાં જ રૂપિયા કમાવવાનું શરૂ કરતા અભ્યાસ છોડવો પડ્યો. પક્ષના પાયાના કાર્યકર્તાથી શરૂઆત કરનાર અરવિંદ રૈયાણી રાજકોટમાં કોર્પોરેટર તરીકે અનેક મહત્વની સમિતીઓ સંભાળી ચૂક્યા છે. સિલ્વરના કારનાખાથી મંત્રીપદ સુધીની સફર વિશે અરવિંદભાઈની નિખાલસ કબૂલાત જોઈએ સત્યના પ્રયોગોમાં.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement