શોધખોળ કરો

Mainpuri By Election Results :મૈનપુરીમાં સપા આગળ, ડિમ્પલ યાદવ 43 હજાર મતથી આગળ

Mainpuri By Election Results :મૈનુપારી પેટાચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. આજે સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. આ ચૂંટણી પર સમગ્ર રાજ્યની નજર છે. પોસ્ટલ બેલેટ બેલેટની મતગણતરી સૌથી પહેલા સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી.

Mainpuri By Election Results :મૈનપુરીમાં  સપા આગળ, ડિમ્પલ યાદવ 43 હજાર મતથી આગળ છે. મૈનુપારી પેટાચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. આજે સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. આ ચૂંટણી પર સમગ્ર રાજ્યની નજર છે. પોસ્ટલ બેલેટ બેલેટની મતગણતરી સૌથી પહેલા સવારે 8 વાગ્યાથી શરૂ થઈ હતી.

 10:30 સુધીની મતગણતરીમાં સપા ઉમેદવાર ડિમ્પલ યાદવે ભાજપના ઉમેદવાર રઘુરાજ સિંહ શાક્ય પર 43 હજારથી વધુ મતોની લીડ બનાવી છે. ડિમ્પલને 77875 વોટ અને રઘુરાજને 34472 વોટ મળ્યા છે.

 મેનપુરી લોકસભા પેટાચૂંટણીમાં સપાના ઉમેદવાર ડિંમલ યાદલ શરૂઆતથી આગળ હતા. 10.30 સુધી મળેલા આંકડા મુજબ ડિમ્પલ યાદવ 65156 અને ભાજપના રઘુરાજ  સિંહે 28942 મત મળી ચૂક્યાં છે. ડિમ્પલ યાગવ  ભાજપના 43 હજારથી વધુ મતથી આગળ ચાલી રહ્યાં છે.

Gujarat Election Result 2022:  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ હાલ જાહેર થઈ રહ્યા છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ 179 સીટના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ 150, આમ આદમી પાર્ટી 7, કોંગ્રેસ 18 અને અન્ય 4 સીટ પર આગળ છે.  વોટ શેરની વાત કરીએ તો ભાજપને 53.8 ટકા, કોંગ્રેસને 26.5 ટકા અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા વોટ શેર મળ્યો છે.

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

અમરેલી જિલ્લામાં શું છે સ્થિતિ

અમરેલી જિલ્લામાં 5 બેઠકો છે. જેમાં ત્રણ સીટ પર કોંગ્રેસ, એક સીટ પર ભાજપ અને એક સીટ પર આમ આદમી પાર્ટી આગળ છે. અમરેલી જિલ્લાની મત ગણતરી પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે થઈ રહી છે.  દરેક બેઠકમાં 14 ટેબલ પર મત ગણતરી થઈ રહી છે.

ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે

રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.

શું હિમાચલમાં ઉલટફેર થશે?

હિમાચલ પ્રદેશમાં 1985 થી, કોઈપણ પક્ષ સતત બે વિધાનસભા ચૂંટણી જીતી શક્યો નથી. જો આ પહાડી રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સત્તામાં રહેશે તો તે એક રેકોર્ડ હશે. હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં પણ ભાજપની જીતની આગાહી કરવામાં આવી છે. એબીપી ન્યૂઝ સી-વોટરના એક્ઝિટ પોલ મુજબ, હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં ભાજપને 33-41 બેઠકો, કોંગ્રેસને 24-32 બેઠકો, AAPને શૂન્ય અને અન્યને 0-4 બેઠકો મળવાની ધારણા છે.

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget