શોધખોળ કરો
અભિષેક બચ્ચન નહી પરંતુ આ બોલીવુડ અભિનેતા કરશે પ્રિયંકા ચોપરા સાથે રોમાંસ
1/4

પ્રિયંકા અને ફરહાન જાયરાના માતા-પિતાનો રોલ નિભાવશે. ઓગષ્ટમાં ફિલ્મનું કામ શરૂ થઇ જશે. આ પહેલા આ જોડીએ ફિલ્મ દિલ ધડકને દોમાં કામ કર્યુ હતું. જેમાં બંને ભાઇ-બહેન બન્યા હતાં. આયેશા ચોધરી 13 વર્ષની છોકરી હતી. જે પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની બિમારીથી પીડાતી હતી. આમ છતાં તેણે એક પુસ્તક લખ્યું હતું અને લોકોને જાગૃત કર્યા હતાં.
2/4

મુંબઈ: જાણીતા નિર્દેશક અલી અબ્બાસ જફરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ 'ભારત'થી અભિનેત્રી પ્રિયંકા ચોપરા બોલીવુડમાં કમબેક કરી રહી છે. બોલીવુડની દેશી ગર્લ ખૂબ લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મનું હજું શૂટિંગ શરૂ પણ નથી થયું ત્યાં પ્રિયંકા ચોપરાના ખાતામાં વધુ એક ફિલ્મ આવી ગઈ છે.
Published at : 30 Jun 2018 08:33 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
દુનિયા
ક્રિકેટ





















