શોધખોળ કરો
IPL: 36 બોલમાં 57 રન બનાવીને છવાઈ ગયો આ ખેલાડી, બનાવ્યા અનેક રેકોર્ડ
1/5

અંડર 19 વર્લ્ડ કપમાં પણ ગિલ ટોપ 3માં બેટિંગ કરવાનું પસંદ કરે છે. આ દરમિયાન પણ તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ગિલે અંડર 19માં ત્રીજા નંબર પર બેટિંગ કરતાં 104.45ની સરેરાશ સાથે 15 ઇનિંગમાંથી 10 ઇનિંગમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. કેકેઆર આવનારા મેચમાં પણ તેને આગળ જ રમાડવા માગે છે.
2/5

દિલ્હી ડેયડેવિલ્સના પ-થ્વી શો આ વર્ષે આઈપીએલમાં હાફ સેન્ચુરી ફટકારીને આ યાદીમાં સૌથી ઉપર છે. જ્યારે બીજા નંબર પર દિલ્હીના ઋષફ પંત છે, જેણે વર્ષ 2016માં દિલ્હી માટે રમતા પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી હતી. નંબર ત્રણ પર રાજસ્થાનના વિકેટકીપર બેટ્સમેન સંજૂ સૈમસન છે. જ્યારે ગુરુવારે રમાયેલ મેચમાં હાફ સેન્ચુરી ફટકારીને શુભમન ગિલ આ યાદીમાં ચોથા સ્થાન પર આવી ગયા છે.
Published at : 04 May 2018 10:16 AM (IST)
View More





















