શોધખોળ કરો
વડોદરાઃ ખૂંખાર અપરાધી જેલમાં યુવતી સાથે માણી રહ્યો હતો સેક્સ ને પોલીસને મળી બાતમી, જાણો પછી શું થયું ?
1/8

વડોદરા: રાજ્યભરમાં 150થી વધુ પ્રોહિબિશનના ગુના સામે નોંધાયેલા છે તે લિકરકિંગ અશોક પાલનપુરી હાલોલ સબ જેલની ઉપરના ભાગે આવેલા અવાવરુ રૂમમાં એક યુવતી સાથે સેક્સ માણતાં ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. પોલીસની મહેરબાનીથી જેલમાં કેવા ધંધા ચાલે છે તેનો ભાંડો આ ઘટનાના કારણે ફૂટ્યો છે.
2/8

અશોક પાલનપુરી ચૂંટણીના સમયે કેટલાક ઉમેદવારો માટે જંગી દારૂ પૂરો પાડતો હોવાથી રાજકીય નેતાઓના પણ તેને છૂપા આશીર્વાદ પણ હતા. જેના કારણે તે વરસો સુધી ફરાર રહી શક્યો અને પકડાયા પછી પણ જેલમાં પણ તમામ સવલત મળતી હતી.
Published at : 04 Feb 2018 10:48 AM (IST)
View More






















