શોધખોળ કરો
વડોદરાની યુવતીને મળી ‘Momo Challenge’, જાણો શું મળી ધમકી?
1/6

ખતરનાખ બ્લૂ વ્હેલ બાદ હવે ઈન્ટરનેટ પર ‘Momo’ ચેલેન્જ બાળકો માટે ઘાતક સાબિત થઈ રહી છે. ‘Momo’ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ છે જે ફેસબુક, વોટ્સએપ અને યુ-ટ્યુબ પર જોવા મળે છે. સુત્રો પ્રમાણે, આ એકાઉન્ટના આધારે બાળકોને હિંસક તસવીર મોકલવામાં આવી રહી છે. વોટ્સએપ પર બાળકો ઘણાં સ્ટેપ્સના આધારે ‘Momo’ ચેલેન્જ કરી રહ્યાં છે.
2/6

વિદેશોમાં જ ચાલતી ચેલેન્જ વડોદરામાં રહેતી યુવતી સુધી પહોંચી હતી. કુટુંબીજનોની સતર્કતાને કારણે યુવતી ‘મોમો ચેલેન્જ’નો શિકાર થતાં બચી ગઈ હતી.
Published at : 22 Aug 2018 10:27 AM (IST)
View More





















