શોધખોળ કરો
Advertisement
હોટ મોડલ મારીયા નગ્નાવસ્થામાં મોલમાં ફરતી રહી ને...............જુઓ વીડિયો
નવી દિલ્લી: શું તમે આ વાત પર વિશ્વાસ કરશો કે આ તસવીરમાં દેખાતી મહિલાએ કપડા નથી પહેર્યા. તમે આ તસવીરો જોઈને જરૂર ચોંકી જશો. મૉડલ મારિયા લુસિઓતી શરીર પર પેંટ લગાવીને કપડા વગર જ્યારે અમેરિકાના ટોલસમાં એક મોલમાં પહોંચી ત્યારે ત્યાં હાજર લોકોમાંથી કોઈ અંદાજ ન લગાવી શક્યું કે તેણે કપડા નથી પહેર્યા
.
.
ઉલ્લેખનીય છે કે આ કમાલ બોડી પેંટ આર્ટીસ્ટ જેન સિડેલનો છે. તેણે મારિયાની બોડી પર એ રીતે પેંટ કર્યો કે જાણે લાગી રહ્યું છે કે તેણે બ્લેક લોંગ સ્લીવ શર્ટ અને જીન્સ પહેર્યું છે.આ પેંટની સાથે જેન સિડેલે મારિયાને હાર્બૂટ, કેપ અને સ્કાર્ફ પણ પહેરાવ્યો છે. જેને જોઈને લાગી રહ્યું કે મારિયાએ કપડા પહેર્યા છે. જેના વિશે જેન સિડેલે જણાવ્યું કે તેમણે શોપિંગ ટ્રિપના નામથી કપડા વગર મોલમાં ફરતી મોડેલનો વીડિયો યૂટ્યૂબ પર શેર કર્યો જે હિટ થયો છે. અત્યાર સુધીમાં તેને 4.9 મિલિયન લોકો જોઈ ચુક્યા છે.
મોલમાં ફરતી માલિયા વિશે જ્યારે લોકોને ખબર પડી ત્યારે તમામ દંગ રહી ગયા અને તેની સાથે તસવીર લેવા લાગ્યા હતા. ત્યાં હાજર મોટાભાગના લોકો મારિયાને જોઈ દંગ રહી ગયા હતા.
ગુજરાત
Junagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....
Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન
Panchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગ
Chhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલ
Botad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ અહેવાલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion