શોધખોળ કરો
Advertisement
જામનગરમાં જાણીતા વકીલને કઈ રીતે ઝનૂનથી જાહેરમાં છરીના 30 ઘા મારીને કરાઈ હત્યા, જુઓ વીડિયો
જામનગરઃ જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોષીની મોડી રાત્રે હત્યા કરાઈ હતી. બાઈક પર આવેલા અજાણ્યા શખ્સોએ 10થી 12 જેટલા છરીના ઘા મારી કિરીટ જોષીની હત્યા કરી હતી. ટાઉનહોલ પાસે જ્યોત ટાવરમાં આવેલી ઓફિસમાં વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ઘાયલ વકીલને સારવાર માટે ગુરુગોવિંદસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. વકીલ કિરીટ જોશી સો કરોડની જમીનનો કેસ લડી રહ્યા હતા. જેને લઈને તેમની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દુનિયા
Germany Car Accident: ક્રિસમસ માર્કેટમાં બેકાબૂ કારે કચેડ્યા લોકોને, 80 લોકો ઈજાગ્રસ્ત; 2ના મોત
Morbi Crime:રહેણાંક મકાનમાં ગાંજાનું વેચાણ કરતો એક શખ્સ ઝડપાયો, જુઓ વીડિયોમાં
Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEO
Anand Raval Samaj Protest : આણંદમાં સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ
Ahmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
સમાચાર
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement