શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ પૂર ઝડપે જતી બાઇકની ટક્કરે રસ્તો ક્રોસ કરવા જતા યુવકનું મોત, જુઓ વીડિયો
અમદાવાદઃ સુખરામનગરમાં બાઈકની અડફેટે ટ્રક ચાલકનું મોત થયું છે. ટ્રક પાર્ક કરીને ચાલક સરનામું પૂછવા રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે બાઈક ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં સંપૂર્ણ ઘટના દેખાય છે. મૃતક સાણંદની રુબી ગેસ એજન્સીમાં નોકરી કરતો હતો. ગેસ સિલિન્ડરની ડિલિવરી કરવા આવતા આ ઘટના ઘટી હતી. બાઈક ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
ગુજરાત
![Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/aa60b761febfaa19c2669bf473965e8b17197709523491012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી
![Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/8ab711c8857c7d16751dbfa33957d7dd17197654025361012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા
![Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/faf2f65236e8bba8c61f54ca0f315cce17197652700571012_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Ahmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો
![Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/108285065e3d8aa5273962634ccc657f171974609801073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
![Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/a904f85a83b361abd9f4bbb3c45a56ba171974238120573_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement