શોધખોળ કરો
રણબીર કપૂરને લઈને કંગનાએ આપેલા નિવેદન પર આલિયાએ શું આપી પ્રક્રિયા? જાણો
કંગના રનૌતે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર કરેલી ટિપ્પણી પર આલિયાએ પ્રતિક્રિયા આપી છે. આલિયાએ કહ્યું કે, “મારામાં કંગના જેવું જાહેરમાં બોલવાની ક્ષમતા નથી પરંતુ હું કંગાની નીડરતા માટે તેનું સન્માન કરું છું. હા બીજી રીતે તે સાચી પણ છે.” આલિયાએ કહ્યું, હું કંગનાનો પોતાનો મત રજૂ કરવા માટે સન્માન કરું છું. પરંતુ હું મારું મંતવ્ય પોતાના સુધી જ સિમિત રાખવાનું પસંદ કરીશ. કંગનાએ આલિયા અને રણબીર કપૂરને રાજનિતિક મુદ્દાઓ પર વિચાર ન રાખવાને લઇને બિનજવાબદાર ગણાવ્યા હતા.
આગળ જુઓ





















