ભાવનગરના કુંભારવાડામાં એક વ્યક્તિનું લૂ લાગવાથી મોત થયું હતું. વાઈબ્રંટ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલા અલંગના ડેલામાં શ્રમિકના મોતની ઘટના બની હતી.