શોધખોળ કરો
Advertisement
રૂપાણીનું બીજું મોટું જૂઠાણુઃ કોંગ્રેસે સરદાર પટેલનું પોર્ટ્રેઈટ સંસદમાં નહોતું મૂક્યું, જાણો શું છે હકીકત ?
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર આવી પછી સરદાર પટેલને ‘ભારતરત્ન’ આપ્યો હતો તેવું મોટું જૂઠાણું ચલાવ્યા પછી બીજું મોટું જૂઠાણું એ ચલાવ્યું કે, કોંગ્રેસે 40 વર્ષ સુધી શાસન કર્યું પણ સરદાર પટેલનું પોર્ટ્રેઈટ (તૈલચિત્ર) સંસદમાં નહોતું મૂક્યું. આ સાવ ખોટી વાત છે કેમ કે કોંગ્રેસના શાસનમાં ઈસવી સન 1858માં જવાહરલાલ નહેરૂ દેશનાં વડાપ્રધાન હતા ત્યારે જ સરદાર પટેલના પોર્ટ્રેઈટ (તૈલચિત્ર)નું અનાવરણ કરાયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલનાં પોર્ટ્રેઈટ(તૈલચિત્ર)નું સંસદ ભવનનાં સેન્ટ્રલ હોલમાં 23 એપ્રિલ, 1958ના રોજ ભારતના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પોર્ટ્રેઈટ 7’ 3” x 4’ 3” સાઈઝનું છે. જેના દાતા ગ્વાલિઅરના મહારાજા હતા. આ પોર્ટ્રેઈટ એન. એસ. શુભક્રિષ્ના નામના આર્ટિસ્ટે બનાવ્યું હતું.
રાજનીતિ
Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહાર
Ahmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch Video
Gujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?
J&K Assembly Updates:આજે પણ વિધાનસભામાં કલમ 370 મુદ્દે ભારે હોબાળો, જુઓ લાઈવ દ્રશ્યો
Australian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણય
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion