શોધખોળ કરો
Tapi News : તાપીમાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ
Tapi News : તાપીમાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ
તાપીના વ્યારામાં પ્રેમ સંબંધનો કરૂણ અંજામ આવ્યો છે. પાનવાડી ગામે પ્રેમિકાની હત્યા બાદ આધેડ પ્રેમીએ પણ આત્મહત્યા કરી લીધી. જ્યોતિબેન ચૌધરી નામની મહિલા અને નવીન ચૌધરી વચ્ચે પ્રેમ સંબંધ હતો. મૃતક મહિલા અને હત્યારા પ્રેમી નવીન ચૌધરી એક જ ફળયામાં રહેતા અને તેમના વચ્ચે પ્રેમ સંબંધ હતો. જો કે બંને આધેડ વયના હોય જે પ્રેમ સંબંધને લઈ સમાજ તેઓને ન સ્વીકારે.
જેને કારણે તેઓએ આ પગલું ભર્યું. બાદમાં હત્યારા પ્રેમીએ ફરી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ પણ કર્યું, પરંતુ મૃતક મહિલા પ્રેમ સંબંધ રાખવા માટે ના પાડતા જેની અદાવત રાખી મહિલાની હત્યા કરી દેવામાં આવી. ત્યારબાદ નવીન ચૌધરી ફરાર થયો. નવીન ચૌધરીએ પણ પીપલવાડા ગામની સીમમાં પૂર્ણા નદીમાં કૂદી આત્મહત્યા કરી.
આગળ જુઓ
Advertisement
Advertisement





















