શોધખોળ કરો
Ahmedabad murder Case | અમદાવાદમાં ખેલાયો ખુની ખેલ, પિતા-પુત્રની હત્યાથી પરિવારમાં માતમ
Ahmedabad murder Case | અમદાવાદના પૂર્વમાં ફરી એક વાર ગુનેગારો બન્યા બેફામ. રામોલમાં ફટાકડા ફોડવા બાબતે પરિવાર પર હુમલો. ઘટનામાં પિતા પુત્રની કરાઈ હત્યા. ચાર વ્યક્તિઓએ છરી વડે હુમલો કયોઁ. વિજયશંકર અને બંસીલાલ નામના પિતા પુત્રનુ મોત. સોમનાથ સોસાયટીમાં ફટાકડા ફોડવા બાબતે ખુની ખેલ ખેલાયો. રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
આગળ જુઓ




















