શોધખોળ કરો
ડીસા: મુકબધિર સગીરાની હત્યા મામલે રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યની તાંત્રિક વિધિની દિશામાં તપાસની અપીલ
બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે બનેલી કિશોરી ની હત્યા મામલે નિવેદન રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલબેન દેસાઈએ નિવેદન આપ્યુ કે, ડીસામાં બનેલી હત્યા ની ઘટના પાછળ તાંત્રિક વિધિ જવાબદાર હોવાની શકયતા છે. મહિલા આયોગ દ્વારા લોકલ એસ પીને આ દિશામાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી છે. જે રીતે ડોગ મંદિર સુધી આવીને અટકી ગયો તે જોતા તાંત્રિક વિધિ ની શકયતા છે. ડીસાની મુકબધિર બાળકીનું અપરહણ કરી દુષ્કર્મ આચર્યા બાદ ગળું કાપી હત્યા કરવામાં આવી હતી.
આગળ જુઓ




















