શોધખોળ કરો
અસ્મિતા વિશેષ: લોહીલુહાણ લખીમપુર
ઉત્તર પ્રદેશના લખીમપુરમાં ભડકેલી હિંસા મામલે રાજનીતિ રંગ પકડી રહી છે. ખેડૂતોને કોણે ભડકાવ્યા તે અંગે તપાસ ચાલી રહી છે. જે ગાડી થી લોકો ને કચડવામાં આવ્યા તેને લોકોએ અંગ ચાંપી હતી. આ સમગ્ર ઘટના મામલે ઉત્તર પ્રદેશના મંત્રી અજય મિશ્રા અને તેમના પુત્ર આશિષ મિશ્રા સામે સવાલો ઉઠી રહ્યાં છે.
આગળ જુઓ




















