Kutch Demolition: કચ્છમાં ગુંડાઓના ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
Kutch Demolition: કચ્છમાં ગુંડાઓના ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, જુઓ અહેવાલ
પશ્ચિમ કચ્છમાં ગેરકાયદે દબાણ પર ચાલ્યું દાદાનું બુલડોઝર. ભુજના ચાર કુખ્યાત આરોપીના ગેરકાયદે બાંધકામ પર ચાલ્યું બુલડોઝર. સાજીદા મોખા, રજબ અલી પઠાણના ગેરકાયદે દબાણ પર ચાલ્યું બુલડોઝર. તોફીક ઉર્ફે જેન્ગો મામદ લાખા, રિયાઝ ભચુ મેમણના ગેરકાયદે નિર્માણ પર બુલડોઝર. ચારેય વિરૂદ્ધ ભુજ બી ડિવીઝન પોલીસમાં નોંધાયા છે ગંભીર ગુના. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે નિર્માણ પર ફરી વળ્યું બુલડોઝર.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, પશ્ચિમ કચ્છમાં પણ કુખ્યાત આરોપીના ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું હતું. ભુજના કુખ્યાત આરોપી સાજીદ મોખા, રજબ અલી પઠાણ, તોફીફ ઉર્ફે જેન્ગો મામદ લાખા, રિયાઝ ભચુ મેમણના દબાણ ઉપર ચાલ્યો બુલડોઝર. ચારે આરોપી ઉપર ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો તણે ગુનાઓ નોંધાયેલા છે . આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભુજના દબાણ તોડી પાડવામાં આવ્યો . ભુજ શહેરમાં પહેલીવાર કુખ્યાત આરોપીના દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું.





















