શોધખોળ કરો
અમદાવાદના ત્રણ પોલીસ કર્મચારી સામે એક કરોડ રૂપિયાની ખંડણી માંગ્યાની નોંધાઇ ફરિયાદ, જુઓ વીડિયો
અમદાવાદ ત્રણ પોલીસ કર્મચારી સામે દિયોદર પોલીસ મથકમાં ખંડણી માંગવાની ફરીયાદ નોંધવામાં આવી હતી. દિયોદરના જાલોઢા ગામના ફરિયાદી પાસેથી ખંડણી માંગી હતી. ફરિયાદીને અને તેના સંબંધીને અમદાવાદ બોલાવી ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીના મતે ત્રણેય પોલીસ કર્મચારીઓએ બંધક બનાવી ઢોર માર મારી ફેંકી દેવાની ધમકી આપી એક કરોડની ખંડણી માંગી હતી. બાદમાં ફરિયાદીના પિતાએ સુરતથી 10 લાખ અને દિયોદર આંગડિયા પેઢી દ્ધારા પાંચ લાખ રૂપિયા આપી બંન્નેને છોડાવ્યા હતા. દિયોદર કોર્ટે ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચ સામે ફરિયાદ નોંધવા હુકમ કરતા દિયોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ક્રાઇમ
![Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/fb559ba7b3e074be86e6a3d4b3eca937173808227246773_original.png?impolicy=abp_cdn&imwidth=470)
Valsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો
![Tapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/27/302405efd7740c9cc60405e6f1dabaeb173796222532273_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Tapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા
![Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/26/ec8ab76b59c8fd2b585ff42ac2bb2c69173789412782373_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Surendranagar Crime : ચુડામાં પ્રેમસંબંધમાં યુવકની હત્યા, જુઓ અહેવાલ
![Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/3665a3b41c9898b5764d3695b6b6ce40173781817809173_original.png?impolicy=abp_cdn&imwidth=100)
Junagadh Suicide Case : જૂનાગઢના દુષ્કર્મના આરોપીએ કરી લીધો આપઘાત, જુઓ અહેવાલ
![Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/21/44c91c9089da097ffefb7190672affe0173745106841273_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
Navsari Crime : મારી પત્નીને જોઇ હોર્ન કેમ વગાડ્યો , પાડોશીએ દંપતી પર કરી દીધો હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement