શોધખોળ કરો
Advertisement
ખેડા: ગેંગરેપ મામલે નરાધમને આજીવન કેદની સજા, જુઓ ગુજરાતી ન્યુઝ
ખેડામાં થયેલા ગેંગરેપ મામલે નરાધમને આજીવન કેદની સજા થઇ છે. કેસ શરુ થયાના 5 દિવસમાં જ કોર્ટે ચુકાદો સંભાળવ્યો છે. સગીરાનું અપહરણ કરી તેના પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. નડિયાદ સેશન્સ કોર્ટે કેસ શરુ થયાના 5 જ દિવસમાં ચુકાદો આપ્યો છે. જાન્યુઆરી 2021માં કપડવંજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી. ભોગ બનનારને 8 લાખનું વળતર ચૂકવવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.
Tags :
Gujarati News Gujarat Nadiad Gujarat News Gangrape ABP News Accused Case State Kheda Sessions Court ABP Live Misdemeanor ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Lifetime Imprisonment Asmita Gujarati Communication ABP Newsક્રાઇમ
Surat Love Jihad : સુરતમાં હિન્દુ નામ ધારણ કરી યુવતીને પ્રેમમાં ફસાવી, કરી દીધી પ્રેગ્નન્ટ
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
Banaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડ
Ahmedabad Police : અમદાવાદમાં પોલીસે ગુંડાઓનું જાહેરમાં સરઘસ , લુખ્ખાઓએ હાથ જોડી માંગી માફી
Vadodara Murder Case : વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement