શોધખોળ કરો
સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, 302 સહિતની કલમો હેઠળ દોષિત જાહેર
સુરતમાં ચકચાર મચાવનારા ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. પરિવારે ફાંસીની સજાની માંગ કરી હતી. 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ગળું કાપી કરપીણ હત્યા કરવાના આરોપી સામે કોર્ટમાં 6 એપ્રિલે દલીલો પૂર્ણ થઈ હતી. ગ્રીષ્મા વેકરિયાની એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી.
આગળ જુઓ





















