શોધખોળ કરો
કોણ બનશે ધારાસભ્ય?:ડાંગ વિધાનસભાની પેટાચૂંટણી અંગે કોગ્રેસના કાર્યકર્તાઓનો શું છે મૂડ?
ડાંગ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોગ્રેસ પ્રચંડ પ્રચાર કરી રહ્યું છે. કોગ્રેસના કાર્યકર્તાઓમાં પેટાચૂંટણીને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૂર્યકાંત ગાવિતને કોગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કોગ્રેસનો ગઢ રહ્યો છે ડાંગ વિધાનસભા બેઠક. પક્ષપલટા અને રોજગારીના મુદ્દે પેટાચૂંટણી લડવામાં આવશે. શુ છે કોગ્રેસના કાર્યકર્તાઓનો મૂડ આવો જાણીએ.
આગળ જુઓ





















