શોધખોળ કરો
કોણ બનશે ધારાસભ્ય? ડાંગ પેટાચૂંટણીને લઇને જનતાનો શું છે મૂડ?
મંગળગાવિતે રાજીનામું આપતા ડાંગ બેઠક ખાલી પડી છે. ડાંગ પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર વિજય પટેલ છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર તરીકે સૂર્યકાંત ગાવિત છે. ડાંગના મતદારોના મતે ભાજપ વિકાસ કરશે. લોકોના મતે ડાંગમાં રસ્તા, વિજળીની સમસ્યાઓ દૂર થવી જોઇએ.
આગળ જુઓ





















