શોધખોળ કરો
દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં, જુઓ વીડિયો
સંઘ પ્રદેશ દમણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત સાથે દમણ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. દમણમાં 8 નવેમ્બરના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે જે અંતર્ગત ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને મ્યુનિસિપલ કાઉન્સિલની પણ ચૂંટણી યોજાનાર છે. 12 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે.
આગળ જુઓ





















