શોધખોળ કરો
નેતાજીનો મૂડઃ કરજણ બેઠકના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સાથે ખાસ વાતચીત
નેતાજીનો મૂડઃ કરજણ બેઠકના કોગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સાથે ABP અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. કરજણ વિધાનસભા બેઠક પરંપરાગત કોગ્રેસનો ગઢ મનાય છે. કરજણના મતદારો દર પાંચ વર્ષે સત્તાની બાગડોર અન્ય પાર્ટીને સોંપે છે. અક્ષય પટેલ પર મતદારો સાથે વિશ્વાસઘાત કર્યાનો કિરીટસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો હતો.
આગળ જુઓ





















