શોધખોળ કરો
US Presidential Elections: અમેરિકામાં આ રીતે થઇ રહી છે પોસ્ટલ બેલેટની ગણતરી
US Elections Result: અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાં કાંટાની ટક્કર ચાલી રહી છે. પહેલા ટ્રમ્પ આગળ ચાલતા હતા પરંતુ હવે બાઇડેને લીડ લઇ લીધી છે અને 270ના બહુમતના આંકડા નજીક પહોંચી ગયા છે. અમેરિકાના જ્યોર્જિયામાં પોસ્ટલ બેલેટની આ રીતે ગણતરી ચાલી રહી છે.
આગળ જુઓ





















