શોધખોળ કરો
બોલિવૂડના આ સ્ટાર એક્ટરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, જુઓ વીડિયો
બોલિવૂડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. વધુ એક અભિનેતા કોરોના સંક્રમિત થયા છે. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય કુમારે ટ્વિટ કરીને સંક્રમિત હોવાની જાણકારી આપી છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















