શોધખોળ કરો
Year Ender 2021: ટીપ ટીપ બરસાથી નદીયાં પાર સુધી આ 6 રિમેક ગીતોએ આખા વર્ષ સુધી મચાવી ધમાલ
Year Ender 2021: બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી રિમેક સૉન્ગે ધમાલ મચાવવાનુ શરૂ કરી દીધુ છે, અને કેટલીક ફિલ્મોમાં આવા રિમેક સોન્ગ જોવા પણ મળે છે. કેટલાક રેટ્રો ગીતો આવે છે જેને આજે પણ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આવા જ છે રેટ્રો ગીત છે જેને રિમેક કરીને નવી ફિલ્મો માટે બનાવવામાં આવ્યા અને આખા વર્ષ 2021 દરમિયાન ઇન્ટરનેટ પર ધમાલ મચાવવા લાગ્યા હતા. બૉલીવુડ ફિલ્મો ઉપરાંત સાઉથ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોમાં પણ આવા ગીતો સામેલ છે. દર્શકોને આવા ગીતો ખુબ પસંદ આવી રહ્યાં છે.
આગળ જુઓ





















