શોધખોળ કરો
નવી દિલ્હી: રેલવે સ્ટેશન પર ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસમાં લાગી આગી, જુઓ વીડિયો
નવી દિલ્હી: નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર શુક્રવારે મોટી ઘટના બની હતી. રેલવે સ્ટેશનથી રવાના થઈ રહેલી ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસના પાછળના એન્જીન(જનરેટર કાર)માં શુક્રવારે આગી લાગી હતી. જેના પગલે સ્ટેશન પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉત્તર રેલવેના પ્રવક્તા દીપક કુમારે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
દેશ
Mumbai Rain : મુંબઈમાં ભારે વરસાદ, શાળા-કોલેજોમાં રજા જાહેર
આગળ જુઓ






















