શોધખોળ કરો
Advertisement
મહેસાણાઃ એસટી બસે ટક્કર મારતાં માતા-પિતાની નજર સામે જ ચાર વર્ષીય બાળકીનું મોત
મહેસાણાઃ શહેરના પાલાવાસણા ચોકડી પાસે એસટી બસે ચાર વર્ષીય બાળકીને ટક્કર મારતાં તેનું માતા-પિતાની નજર સામે જ મોત થયું હતું. બાળકીનું ઘટનાસ્થળે જ મોત થતાં બસનો ડ્રાઇવર ફરાર થઈ ગયો છે. બાળકી માતા-પિતા સાથે બસ સ્ટોપ પર ઊભી હતી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો છે. આ અકસ્માત થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દેશ
Dr Manmohan Singh Passes Away: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ
Sabar Dairy Incident : સાબર ડેરીમાં મોટી દુર્ઘટના! બોઈલરની સફાઈ દરમિયાન ગૂંગળામણથી એકનું મોત
Kheda Accident News : ખેડામાં રફ્તારનો કહેર! પીપલગ રોડ પર બેફામ દોડતી કારે 3 વાહનોને મારી ટક્કર
Banaskantha News: પાલનપુરમાં કાળજુ કંપાવતી ઘટના! બાથરૂમમાં ગિઝરના ગેસથી ગૂંગળાઈ જવાથી કિશોરીનું મોત
Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement