શોધખોળ કરો
Advertisement
ભાજપના નેતાઓના આવકારમાં ઊડી નોટો, પગ તળે નોટોને કચડી કરાયું અપમાન, જુઓ વીડિયો
કચ્છઃ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ડો.ઋત્વીજ પટેલ ગઈ કાલે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ભુજના આરટીઓ સર્કલ પાસેથી બાઇક રેલી દ્વારા કચ્છના યુવા મોરચાએ તેમનું સ્વાગત કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી ડીજે અને ઢોલીઓના તાલ સાથે નાચતા-નાચતા નવનિર્મીત ટાઉનહોલ પહોંચ્યા હતા. દરમિયાન આ રેલીમાં નોટો ઉડાળવામાં આવી હતી. જે નોટો ભાજપના કાર્યકરોના પગ નીચે આવી હતી, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત પ્રદેશ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ ડો.ઋત્વીજ પટેલ ગઈ કાલે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ભુજના આરટીઓ સર્કલ પાસેથી બાઇક રેલી દ્વારા કચ્છના યુવા મોરચાએ તેમનું સ્વાગત કર્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી ડીજે અને ઢોલીઓના તાલ સાથે નાચતા-નાચતા નવનિર્મીત ટાઉનહોલ પહોંચ્યા હતા. દરમિયાન આ રેલીમાં નોટો ઉડાળવામાં આવી હતી. જે નોટો ભાજપના કાર્યકરોના પગ નીચે આવી હતી, જે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
રાજકોટ
Navratri 2024 | Rajkot | નવરાત્રિ મહોત્સવમાં રાજકોટમાં આયોજકો ભૂલ્યા ભાન! | ABP Asmit
Gandhinagar news | CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક
Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?
Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલ
Dakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion