શોધખોળ કરો
અમદાવાદના બિસ્માર રસ્તા મામલે હાઈકોર્ટનો શું કર્યો મહત્વનો હુકમ? જુઓ વીડિયો
અમદાવાદઃ શહેરના બિસ્માર રસ્તાઓના મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વનોચુકાદો આપ્યો છે. બિસ્માર રસ્તાઓના કન્સ્ટ્રક્શન, રિસરફેસિંગ અને રિસ્ટોરેશન માટે તંત્રની જવાબદારી રહેશે, તેઓ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરને જાણ કર્યા વગર રસ્તાઓના રિસર્ફેસીંગ કામગીરી નહીં કરવાનો પણ આદેશ આપ્યો છે. એટલું જ નહીં, રસ્તાઓનું સમારકામ યોગ્ય રીતે થાય તેની જવાબદારી આસિસ્ટન્ટ એન્જિનિયરની જવાબદારી રહેશે. આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરે કરેલું સર્ટિફિકેટ ખોટું માલુમ પડશે તો એન્જિનિયર ડિપાર્ટમેન્ટને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવવામાં આવશે અને તેમની સામે દંડાત્મક પગલા લેવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને સિટી એન્જિનિયર રસ્તાઓના કામ ઉપર કોન્સટન્ટ મોનિટરિંગ કરશે. પેન્ડિંગ ટાઉન પ્લાનિંગ સ્કીમ રાજ્ય સરકાર ઝડપથી ફાઇનલાઇઝ કરે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લાસ્ટિક વેસ્ટનો રસ્તો બનાવવા માટે ઉપયોગ કરવાની દિશામાં શક્યતાઓ એક્સપ્લોર કરશે.
પ્રજાએ ચૂંટેલી પાંખની એ જવાબદારી છે કે પ્રજાના પ્રશ્નોનું તે નિરાકરણ લાવે કારણ કે આખરે એ તેમની જવાબદારી છે. આ માટે સ્ટેન્ડિંગ કમિટી પોતાની પ્રોએકટીવ ભૂમિકા ભજવે કોર્પોરેશન સ્થાઈ ધોરણે ગ્રિવિયન્સ રિડ્રેસલ સેલ બનાવે અને ઓનલાઈન ફરિયાદો માટે વ્યવસ્થા કરે તેમજ ટોલ ફ્રી નંબરો જાહેર કરે.
અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી કે મેટ્રો સિટી બનાવવાની જવાબદારી માત્ર તંત્રની નથી નાગરિકોની પણ તે ફરજ છે. પ્રજાજનોના સહકાર વગર સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ શક્ય નથી. હાઈકોર્ટે મીડિયાની પણ ભૂમિકાની નોંધ લીધી હતી.
લોકોને જાગૃત કરવામાં મીડિયાની ભૂમિકા મહત્વની હોવાનું કોર્ટે નોંધ્યું અને આ બાબતે મીડિયા પણ પોતાની ભૂમિકા નિભાવે અને શહેરને ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા અંગે લોકોમાં જાગૃતિ લાવે. રસ્તાઓના મામલે હાઇકોર્ટનું મોનીટરિંગ ચાલુ રહેશે. દર બે મહિને તંત્રએ કોર્ટમાં પ્રગતિ અહેવાલ રજૂ કરવાનો રહેશે.

રાજકોટ
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ