Hu to Bolish | હું તો બોલીશ | અસામાજીક તત્વો પર અંકુશ ક્યારે?
અમદાવાદના એલિબ્રીજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આંગડિયા પેઢીના 2 કર્મચારી લૂંટાયા. રિક્ષામાં બાબુ પ્રજાપતિ, મનોજભાઈ પટેલના નામના કર્મચારી જઈ રહ્યા હતા. વચ્ચે રીક્ષાને રોકી આંખમાં મરચાની ભૂકી નાંખી 65 લાખ રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી. લુંટારૂઓ પાસે એર ગન પણ હતી.
રાજકોટના જસદણમાં પેટ્રોલ પંપ પર તોડફોડ. ગઢડિયા રોડ પર આવેલા સૂર્યનારાયણ પેટ્રોલ પંપમાં ડીઝલ પુરાવવા મુદ્દે અજાણ્શા શખ્સોનો ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી કેટલાક શખ્સોએ પેટ્રોલ પંપની ઓફિસમાં તોડફોડ કરી. સમગ્ર મુદ્દે છત્રપાલ ધાધલ, પૃથ્વીરાજ વાળા સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ..
વિસનગરમાં ભાવુ ઠાકોર નામના વેપારીને ઢોર માર મરાયો. ગાડી પાર્ક કરવા મુદ્દે રોયલ જીમના માલિક જતિને ભાવુ ઠાકોરને તેની દુકાનમાં જઈ ઢોર માર માર્યો.
![Hun To Bolish : હું તો બોલીશ : હૉસ્પિટલમાં દુઃશાસન કોણ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/17/1119db7da8e2570ca6f3ba119ea90c9d17398147922501012_original.png?impolicy=abp_cdn&imwidth=470)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)