શોધખોળ કરો

Gujarat Local Body Election Results: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી લહેરાયો ભાજપનો ભગવો, અત્યાર સુધી 666 બેઠક પર મેળવી જીત

Gujarat Panchayat Election Results: જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે 33 બેઠક મેળવી હતી.

Gujarat Panchayat Election Results:  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામોમાં  666 બેઠક પર ભાજપે જીત મેળવી હતી. જાહેર થયેલા પરિણામમાં 65 બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી. જાહેર થયેલા પરિણામમાં 5 બેઠક પર BSPની જીત થઇ છે. હારીજના અત્યાર સુધીના પરિણામમાં ભાજપને 9 અને કોંગ્રેસને 7 બેઠક થઇ છે. હારીજ વોર્ડ-4માં કોંગ્રેસના 3 અને ભાજપના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ગાંધીનગર તાલુકા પંચાયતની 8 બેઠક પૈકી 5 પર ભાજપ, 3 પર કોંગ્રેસનો વિજય થયો હતો.

જૂનાગઢ મહાનગરપાલિકામા ભાજપનો ભગવો લહેરાવ્યો હતો. જૂનાગઢમાં અત્યાર સુધીમાં ભાજપે 33 બેઠક મેળવી હતી. જૂનાગઢના વોર્ડ નંબર 10માં ભાજપને પેનલનો વિજય થયો હતો. તે સિવાય ચાણસ્મા નગરપાલિકામાં પણ ભાજપે કબજો જમાવ્યો હતો. ચાણસ્મામાં જાહેર પરિણામમાં 13 પર ભાજપનો વિજય થયો છે. ગાંધીનગરની છાલા બેઠક પર ભાજપની જીત થઇ હતી. સંતરામપુર વોર્ડ નંબર-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. બોટાદની ગઢડા નગરપાલિકા પર ભાજપનો કબજો થયો હતો.

હાલોલ વોર્ડ-7માં ભાજપની પેનલનો વિજય થયો હતો. ગારિયાધાર વોર્ડ-2માં ભાજપની પેનલનો વિજય થયો હતો. શિનોરની સાધલી બેઠક પર ભાજપની જીત થઇ છે. ચાણસ્મા વોર્ડ નંબર-3માં ભાજપની પેનલનો વિજય થયો હતો. રાજુલા વોર્ડ નંબર-4માં ભાજપની પેનલનો વિજય થયો હતો. જાફરાબાદ નપાની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થયા હતા. જાફરાબાદ નપામાં 16 બિનહરીફ બાદ ભાજપે વધુ 12 બેઠક પર જીત મેળવી હતી.

ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચોરવાડમાં પરાજય થયો હતો. ચોરવાડના વોર્ડ નંબર-3માં વિમલ ચુડાસમાનો પરાજય થયો હતો. કોડીનાર વોર્ડ નંબર-4માં ભાજપની પેનલનો વિજય થયો હતો. મહુધા વોર્ડ નંબર-3માં ભાજપના 3 અને અન્યના ફાળે 1 બેઠક આવી હતી. બાવળા વોર્ડ નંબર-2માં કોંગ્રેસના ચારેય ઉમેદવારનો વિજય થયો હતો. કોડીનાર વોર્ડ નંબર-4માં ભાજપની પેનલનો વિજય થયો હતો. આંકલાવ વોર્ડ-2માં ભાજપના 2 અને અપક્ષના 2 ઉમેદવાર જીત્યા હતા. સોનગઢ નગરપાલિકામાં ભાજપે કબજો કર્યો હતો.                                                                              

Gujarat Local Body Election Result: જૂનાગઢ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, અત્યાર સુધીમાં ભાજપે જીતી 33 બેઠક

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!

ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ

'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha: ભાચલવા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ત્રણ ટેન્કરો વચ્ચે ભયાનક અકસ્માતSharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળોKutch: સરહદીય વિસ્તાર દયાપરમાં ઝડપાયું નકલી ક્લીનક અને નકલી મહિલા તબીબRajkot: તબીબની બેદરકારીથી બાળકનો ગયો જીવ!, ઓપરેશન થિયેટરમાં લઈ ગયાની 15 મીનિટમાં મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
'ગેંગ્સ ઓફ ગુજરાત'નો સફાયો શરૂ: સુપર કોપ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામોનો ખુરદો બોલાવ્યો!
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
ખેડૂતો માટે રાહતના સમાચાર: ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની તારીખ લંબાવાઈ
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
'પત્નીનું પોર્ન જોવું કે હસ્તમૈથુન કરવું પતિ પ્રત્યે ક્રૂરતા નથી': મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
સોનું તો આસમાનમાં ઉડ્યું!  ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
સોનું તો આસમાનમાં ઉડ્યું! ભાવ 1 લાખ સુધી પહોંચશે? જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત
Chhattisgarh: બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 18 નક્સલી ઠાર, 1 જવાન શહીદ

Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી

IPL 2025: રાજસ્થાન રોયલ્સે સેમસનને કેપ્ટનશીપમાંથી કેમ હટાવ્યો? થયો મોટો ખુલાસો

શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહથી લઈને દિશા પટણી સુધી... જાણો IPL ઓપનિંગ સેરેમનીમાં કોણ કોણ કરશે પરફોર્મ?

Embed widget